શોધખોળ કરો
અનુષ્કાએ બર્થ-ડે વિશનો ન આપ્યો જવાબ, નારાજ અમિતાભે ટ્વિટર પર શું લખ્યું?
1/4

અમિતાભે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગે ફરિયાદ કરતા લખ્યું કે, અનુષ્કા, હું અમિતાભ બચ્ચન, મે તમને 1 મેના રોજ મેસેજ કર્યો હતો. પરંતુ તમારી તરફથી કોઇ જવાબ આવ્યો નહીં. બાદમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, તમે નંબર બદલી દીધો છે. ફરીથી જન્મદિવસની શુભેચ્છા. ગઇ રાત્રીએ આઇપીએલમાં સુંદર લાગી રહી હતી.
2/4

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તાજેતરમાં જ પોતાનો 30મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસર પર અનેક બોલિવૂડ હસ્તીઓએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બોલિવૂડના સ્ટાર એક્ટર અમિતાભ બચ્ચને પણ મેસેજ કરીને અનુષ્કાને શુભેચ્છા પાઠવી હતી પરંતુ અનુષ્કાએ તેનો કોઇ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ અમિતાભે ટ્વિટ પર આ અંગે અનુષ્કા પાસે જવાબ માંગ્યો હતો.
Published at : 03 May 2018 02:14 PM (IST)
View More





















