શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પ્રૅગનન્સિના છેલ્લા તબક્કામાં છે. તે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન પ્રૅગનન્સિના છેલ્લા તબક્કામાં છે. તે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે. બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ આ તસવીરમાં એમી તેના મંગેતર જોર્જ પાનાઈયોટો સાથે સ્વિમિંગ પૂલમાં નજરે પડી રહી છે.  સ્વિમિંગ પૂલમાં તેણે મંગેતર સાથે ખૂબ મસ્તી કરી હતી. એક્ટ્રેસ પ્રૅગનન્સિ સાથે સંકળાયેલી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ એમીએ એક ફોટો શેર કરીને જણાવ્યું કે, તેની પ્રૅગનન્સિને 35 સપ્તાહ થઈ ચુક્યા છે. બોલીવુડની આ હોટ એક્ટ્રેસે પ્રૅગનન્સિમાં મંગેતર સાથે પૂલમાં કરી મસ્તી, તસવીરો થઈ વાયરલ એમી જેકસન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેમના પરિવારમાં એક સભ્યના આગમનની જાહેરાત કરી હતી. એમી જેકસને 2010માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે બોલીવુડ ફિલ્મો ‘એક દીવાના થા’, ‘સિંહ ઈઝ બ્લિંગ’, ‘ફીક્રી અલી’, ‘તૂતક તૂતક તૂતિયા’, ‘રોબોટ 2.0’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનારો બની ગયો પ્રથમ ભારતીય બોલર શેરબજારમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો શું છે કારણ BLOG: આર્થિક રીતે સંકટમાં ભારત, ‘મજબૂત નેતૃત્વ’ની પોતાની જ ખામીઓ-નબળાઈ છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી

Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 

Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન

કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા

ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?

Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક

Embed widget