શોધખોળ કરો

એક્ટ્રેસ એમી જેક્સને બ્લેક આઉટફિટમાં ફ્લોન્ટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો

એમી જેક્સસને બ્લેક આઉટ ફિટમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં એમી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી એમી જેક્સન હાલ પોતાની પ્રગ્નેન્સીને લઈને સોશિલ મીડિયા પર ચર્ચામાં છે. એમી તેની જિંદગીની દરેક પળની તસવીરો ફેન્સ માટે શેર કરે છે. એમી પોતાના ફેન્સ સાથે બેબી બંપની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરી એમી જેક્સને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે.
View this post on Instagram
 
Wurrrkin Mamma | thrilled to bitssss with these images from this fabulous female @samaramorrisphotographer

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી જેક્સસને બ્લેક આઉટ ફિટમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં એમી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે એમી જેક્સન લગ્ન પહેલા જ માતા બનવાનું પ્લાનિંગ કરી રહી છે. થોડા સમય પહેલા જ એમીએ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટૂ સાથે લંડનમાં સગાઈ કરી હતી. એમી અને જૉર્જ 2015થી રિલેશનશિપમાં છે.
એમી બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરતી રહે છે. બૉલિવૂડમાં એમી જેક્સની પ્રથમ ફિલ્મ એક દિવાના થામાં પ્રતીક બબ્બર સાથે જોવા મળી હતી. તેના બાદ એમીએ અક્ષય કુમાર સાથે સિંહ ઇઝ બ્લિંગ અને 2.0 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

Embed widget