શોધખોળ કરો

હોટ અંદાજમાં ગોવામાં વેકેશન એન્જોય કરતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ હાલ ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

પણજી: બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર હાલ ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. અમાયરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગોવા વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અમાયરાનો બ્લેક બિકિનીમાં બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
 
Turning my back on those #mondayblues 😉☀️🏝 . . #beachlife #goa #sunchild #traveldiaries 📸 @sapnapabbi_sappers

A post shared by Amyra Dastur (@amyradastur93) on

અમાયરાએ બ્લેક બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. અમાયરાની આ તસવીરો ફેન્સને પણ પસંદ આવી રહી છે. અમાયરાએ બેકલેસ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજકુમારની એક્ટિંગ લોકોએ પસંદ કરી હતી.
અમાયરાએ માત્ર 16 વર્ષે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અમાયરા બોલીવૂડ સિવાય સાઉથ તમિલ અને તેલૂગૂ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મો સાથે-સાથે તે ઘણી જાહેરખબરોમાં પણ જોવા મળી છે. અમાયરા છેલ્લે ફિલ્મ પ્રસ્થાનમ અને ફિલ્મ જજમેન્ટલ હૈ કયાં માં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget