મુંબઇઃ જેકી ચેનની ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’માં જોવા મળેલી એક્ટ્રેસ અમાયરા દસ્તૂર હાલમાં શ્રીલંકામાં વેકેશન માણી રહી છે. અમાયરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. અમાયરા બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં પોઝ આપતી પણ જોવા મળી રહી છે.