શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'જુગ જુગ જિઓ'ના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર, વરુણ ધવન, નીતૂ સિંહ કોરોના પૉઝિટીવ, શૂટિંગ અટક્યુ
રિપોર્ટ છે કે, આ કલાકારો ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન કોરોના પૉઝિટીવ આવ્યા જેના કારણે શૂટિંગને હાલ પુરતી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ છે
!['જુગ જુગ જિઓ'ના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર, વરુણ ધવન, નીતૂ સિંહ કોરોના પૉઝિટીવ, શૂટિંગ અટક્યુ anil kapoor, varun dhawan and neetu singh tested corona positive 'જુગ જુગ જિઓ'ના શૂટિંગ દરમિયાન અનિલ કપૂર, વરુણ ધવન, નીતૂ સિંહ કોરોના પૉઝિટીવ, શૂટિંગ અટક્યુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04184558/celebs-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપની અસર હવે ફિલ્મોની શૂટિંગ કરી રહેલા હીરો-હીરોઇનો પર પણ પડી રહી છે. ફિલ્મની શૂટિંગ દરમિયાન દિગ્ગજ એક્ટર અનિલ કપૂર, વરુણ ધવન અને અભિનેત્રી નીતૂ સિંહ સહિત નિર્દેશક રાજ મહેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
રિપોર્ટ છે કે, આ કલાકારો ફિલ્મ જુગ જુગ જિઓનુ શૂટિંગ કરી રહ્યાં હતા, આ દરમિયાન કોરોના પૉઝિટીવ આવ્યા જેના કારણે શૂટિંગને હાલ પુરતી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)