શોધખોળ કરો

Viral Video:એક્ટ્રેસ અંકિતા લોખંડેએ નાઈટ ડ્રેસમાં મંગેતર વિક્કી જૈન સાથે કર્યો શાનદાર ડાન્સ

એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના મંગેતર વિક્કી જૈન સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

મુંબઈ: ટીવીની જાણીતી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના મંગેતર વિક્કી જૈન સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ સાથે જ તે પોતાની રૂટીન લાઈફ વિશે ફેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવતી રહે છે. અંકિતાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે મંગેતર સાથે શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે. અંકિતા લોખંડેના આ ડાન્સ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા અને વિક્કી ઋત્કિક રોશન સ્ટારર બેંગ બેંગના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન બંનેએ નાઈટ ડ્રેસ પહેર્યો છે. અંકિતાએ વીડિયો શેર કરતા લખ્યું, વિક્કી અને અંકી, ડાન્સ કરતા એ પણ નાઈટ ડ્રેસમાં.
અંકિતા અને વિક્કીના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા પોતાના શાનદાર ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. અંકિતાના આ ડાન્સ વીડિયો પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને આશરે બે લાખની નજીક વ્યૂઝ મળી ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી

SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?

Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ

Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યો ઈરાનનો આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો

ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે

Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે

Embed widget