શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જલોટાની ગર્લફ્રેન્ડના શરીર પર 13 ટેટુ, જસલીને કોની સામે ક્યાં-ક્યાં ટેટુ છે તે ગણી બતાવ્યું? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100634/Jasleen-Tattoo-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![જસલીન અને અનૂપ ઉપરાંત ઘરમાં બીજી એક કેમેસ્ટ્રી જોવા મળી છે, અને તે છે શિવાશીષ અને કૃતિ. આ બન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100653/Jasleen-Tattoo-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસલીન અને અનૂપ ઉપરાંત ઘરમાં બીજી એક કેમેસ્ટ્રી જોવા મળી છે, અને તે છે શિવાશીષ અને કૃતિ. આ બન્ને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
2/5
![કૃતિની આ વાત પર જસલીન કહે છે, ઓ પ્લીઝ, પછી જસલીન ખુદ પોતાના 13 ટેટૂ ગણાવી દે છે. ઉલ્લેખનીય છે કે, જસલીન અને અનૂપે ઘરમાં એ કહીને એન્ટ્રી લીધી છે કે તેઓ રિલેશનમાં છે, પણ હજુ સુધી રૂમમાં આવી કોઇ કેમેસ્ટ્રી જોવા નથી મળી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100648/Jasleen-Tattoo-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કૃતિની આ વાત પર જસલીન કહે છે, ઓ પ્લીઝ, પછી જસલીન ખુદ પોતાના 13 ટેટૂ ગણાવી દે છે. ઉલ્લેખનીય છે કે, જસલીન અને અનૂપે ઘરમાં એ કહીને એન્ટ્રી લીધી છે કે તેઓ રિલેશનમાં છે, પણ હજુ સુધી રૂમમાં આવી કોઇ કેમેસ્ટ્રી જોવા નથી મળી.
3/5
![જસલીન અને શિવાશીષની પાસે કૃતિ પણ ઉભી રહેલી છે. કૃતિ, જસલીને પુછે છે કે તે કેટલાક ટેટૂ બનાવડાવ્યા છે. ત્યારે જસલીન કહે છે -13. કૃતિ અને શિવાશીષ બન્ને જસલીનના ટેટૂ ગણવા લાગે છે. કેટલાક ટેટૂ નથી દેખાતા તો કૃતિ, જસલીનને કહે છે કે બતાવી રહી છે કે અનૂપજીને પુછુ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100643/Jasleen-Tattoo-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસલીન અને શિવાશીષની પાસે કૃતિ પણ ઉભી રહેલી છે. કૃતિ, જસલીને પુછે છે કે તે કેટલાક ટેટૂ બનાવડાવ્યા છે. ત્યારે જસલીન કહે છે -13. કૃતિ અને શિવાશીષ બન્ને જસલીનના ટેટૂ ગણવા લાગે છે. કેટલાક ટેટૂ નથી દેખાતા તો કૃતિ, જસલીનને કહે છે કે બતાવી રહી છે કે અનૂપજીને પુછુ.
4/5
![તાજેતરમાંજ જસલીનનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જસલીન, અનૂપ જલોટાની ગેરહાજરીમાં શિવાશીષને પોતાની બૉડી પર બનેલા ટેટૂ ગણાવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100638/Jasleen-Tattoo-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાંજ જસલીનનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જસલીન, અનૂપ જલોટાની ગેરહાજરીમાં શિવાશીષને પોતાની બૉડી પર બનેલા ટેટૂ ગણાવી રહી છે.
5/5
![નવી દિલ્હીઃ બિગ બૉસ સિઝન 12માં અનૂપ જલોટા અને જસલીન મથારુની જોડીના આવવાથી આખા દેશમાં હલચલ મચી ગઇ છે. દરેક વ્યક્તિ આ બન્નેની લવસ્ટૉરીને જાણવા માંગે છે. બન્ને એકબીજાને સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. હવે જસલીનના બૉડી ટેટૂને લઇને ટ્વીસ્ટ આવ્યુ છે, તેની બૉડી પર કેટલા ટેટૂ છે તે પણ બહાર આવ્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27100634/Jasleen-Tattoo-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બિગ બૉસ સિઝન 12માં અનૂપ જલોટા અને જસલીન મથારુની જોડીના આવવાથી આખા દેશમાં હલચલ મચી ગઇ છે. દરેક વ્યક્તિ આ બન્નેની લવસ્ટૉરીને જાણવા માંગે છે. બન્ને એકબીજાને સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં છે. હવે જસલીનના બૉડી ટેટૂને લઇને ટ્વીસ્ટ આવ્યુ છે, તેની બૉડી પર કેટલા ટેટૂ છે તે પણ બહાર આવ્યુ છે.
Published at : 27 Sep 2018 10:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)