શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાને સરપ્રાઈઝ આપવા ‘ક્વાન્ટિકો’ના સેટ પર પહોંચી ગયો આ એક્ટર
1/3

મુંબઈઃ બોલીવુડ એક્ટર અનુપમ ખેર હાલમાં ન્યૂયોર્કમાં અને બુધવારે તે ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરાને મળવા પહોંચ્યા. જણાવીએ કે પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં પોતાના અમેરિકન ટીવી શો ક્વાન્ટિકોનું શૂટિંગ કરી રહી છે.
2/3

પ્રિયંકા ચોપરા હોલિવૂડના શો ક્વાન્ટિકોને લઈને ખૂબ જ વ્યસ્ત છે. માટે તે ઘણાં દિવસોથી અમેરિકામાં છે. ટૂંકમાં તે ભારત પરત ફરશે કારણ કે હવે ક્વાન્ટિકો 3નું શેડ્યૂઅલ ખતમ થઈ ગયું છે. હાલમાં જ પ્રિયંકાને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાએ સરપ્રાઈઝ આપી.
Published at : 16 Mar 2018 10:21 AM (IST)
View More























