શોધખોળ કરો
Advertisement
અનુરાગ કશ્યપની દીકરી આલિયાનો બિકીનીમાં ફોટો વાયરલ, સોશિયલ મીડિયા પર કોણે આપી ધમકી
ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની સાથે સાથે તેમની દીકરી આલિયા પણ હાલ ચર્ચામાં છે. આલિયાએ તેમનો એક ફોટો શેર કર્યો હતો. જેના પર બબાલ મચી ગઇ છે, શું છે મામલો જાણીએ..
અનુરાગ કશ્યપની દીકરી આલિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. જે દરરોજ તેમની હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ તેમણે બિકીનીમાં તેમની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે આ ફોટો શેર કર્યાં બાદ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અનુરાગ કશ્યપની દીકરી આલિયાને મળી ધમકી
સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં બાદ આલિયાને ધમકી મળી રહી છે. આલિયાની રેપની ધમકી મળી છે. આલિયાએ આ ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, એક છોકરી માટે આવા ધમકી ભર્યાં મેસેજ વાંચવા સરળ નથી હોતા. આવી ધમકીના કારણે મેં અકાઉન્ટ ડિલિટ કરવાનું નક્કી કરી લીધું છે.
આલિયાએ શેર કરી ચોંકાવનારી પોસ્ટ આલિયાએ પોસ્ટમાં લખ્યું કે, “છેલ્લા કેટલાક દિવસો મારા માટે પરેશાની ભર્યાં રહ્યાં.બિકીનીમાં ફોટો પોસ્ટ કર્યાં બાદ મને ખૂબ જ અપનામજનક અને હેટ કમેન્ટ મળ્યાં. આટલો ડર મને ક્યારેય નથી લાગ્યો જે આ દિવસોમાં અનુભવ્યો.આ પરિસ્થિતિમાં મેં ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલિટ કરી દેવાનું વિચાર્યું છે અને આ ઘટનાને ભૂલી જવાની કોશિશ કરી રહી છું. જો કે મને સમજાય ગયું છે કે આ બધા સામે મારે હવે લડવું જ પડશે.આ એવો દેશ છે, જ્યાં મહિલાની રેપ અને મૃત્યુ બાદ કેન્ડલ માર્ચ નીકળે છે પરંતુ તે જીવિત હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે કંઇ જ નથી થતું”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement