શોધખોળ કરો
શ્રધ્ધા કપૂરને પછાડીને આ હીરોઈન ડિજિટલ વર્લ્ડમાં બની નંબર વન, જાણો શું છે કારણ ?

1/7

સ્કોર ટ્રેંડ્સ ઇન્ડિયાના સહ સંસ્થાપક અશ્વનીએ જણાવ્યું કે ‘સૂઈ ધાગા’ના પ્રમોશન દરમિયાન અનુષ્કાની ભૂમિકાને લઈને સોશિયલ મીડિયા અને ડિજીટલ પ્લેટફોર્મ પર જેટલા મેમ્સ બન્યા એટલા કોઈના બન્યા નથી. જેને લઈને અનુષ્કા સતત ટ્રેન્ડમાં રહી છે. અને ફિલ્મના ઇન્ટરવ્યૂ ઉપરાંત મેમ્સને કારણે અનુષ્કા મીડિયામાં ચમકતી
2/7

3/7

અશ્વની કોલ જણાવ્યુ કે, 14 ભારતીય ભાષાઓના 500 થી વધુ ન્યૂઝ વેબસાઈટમાં બોલિવૂડ સેલિબ્રિટી વિશે લખવામાં આવેલા સમાચારો અનુસાર સેલિબ્રિટીઓની લોકપ્રિયતા માપવામાં આવે છે.
4/7

5/7

6/7

મુંબઈ: હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂઈ ધાગા’ના પ્રમોશનને લઈને અભિનેત્રી અનુષ્કા શર્મા સતત ચર્ચામાં રહી છે. અનુષ્કાએ ડિજીટલ જગતમાં નંબર વન બની ગઈ છે. અનુષ્કા સ્કોર ટ્રેંડ્સ ઇન્ડિયાના ડિજીટલ ન્યૂઝ ચાર્ટમાં અન્ય બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી નંબર બની ગઈ છે.
7/7

‘સ્ત્રી’ફિલ્મના કારણે નંબર વનના સ્થાને પહોંચેલી શ્રદ્ધા કપૂરને પછાડી લોકપ્રિયતા મામલે અનુષ્કા ડિજીટલ જગતમાં નંબર વન એક્ટ્રેસ બની ગઈ છે.
Published at : 30 Sep 2018 11:02 AM (IST)
Tags :
Actress Anushka Sharmaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
