શોધખોળ કરો

બર્થ ડે પર પતિ વિરાટ સાથે આ રીતે અનુષ્કાએ વીતાવ્યો સમય, જુઓ તસવીરો

અનુષ્કા શર્માએ 1 મેના રોજ તેનો 31મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ અવસર પર તે પતિ વિરાટ કોહલી સાથે સમય વીતાવતી નજરે પડી.

નવી દિલ્હીઃ અનુષ્કા શર્માએ 1 મેના રોજ તેનો 31મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ અવસર પર તે પતિ વિરાટ કોહલી સાથે સમય વીતાવતી નજરે પડી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ ખૂબસુરત ક્ષણોની ઝલક વાયરલ થઇ છે. વિરાટ કોહલીએ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે પત્ની અનુષ્કા સાથે સમય ગાળતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ એક તળાવના કાંઠે બેઠેલા નજરે પડી રહ્યા છે અને સૂર્યાસ્ત થઇ રહ્યો હોય છે.
View this post on Instagram
 
♥️ Credit - @suppeerrgram

A post shared by Virat Kohli (@virat.kohli) on

આ ઉપરાંત બેકગ્રાઉન્ડમાં બોબ માર્લેનું સોંગ સંભળાઈ રહ્યું છે. દરમિયાન લવ બર્ડ્સ એકબીજા સાથે વાત કરતાં નજરે પડે છે. વીડિયો સામે આવતાં જ વાયરલ થયો હતો. આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget