શોધખોળ કરો

અનુષ્કા શર્માની ફિલ્મ 'બુલબુલ'નું ટ્રેલર થયું રિલીઝ

અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બુલબુલનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી લીડ રોલમાં છે.

મુંબઈ: અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બુલબુલનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક બાળકથી થાય છે, જે એક ડોલીમાં બેઠેલી એક બાળકીને પુછે છે કે કહાની સાંભળીશ. ત્યારબાદ આ એક હોરર સ્ટોરીમાં બદલવા લાગે છે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી બાળકી દુલ્હન અને બાળકો સાથે અન્યાયની આસપાસ છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ડરામણું અને સસ્પેન્સથી ભરપુર છે. તેના બેકગ્રાઉન્ડમાં ડરામણા અવાજો આવે છે અને તેનું પિક્ચરાઈઝેશન ડાર્ક છે. તેમાં બાળ વિવાહ અને જમીનદારી પ્રથા સહિત ઘણા સામાજિક મુદ્દાઓને બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં રાહુલ બોસ સૌથી ખતરનાક જોવા મળી રહ્યો છે. તે એક મહિલા પર અત્યાચાર કરતા પણ જોવા મળે છે. ટ્રેલરમાં એક હવેલીને બતાવવામાં આવે છે. ફિલ્મની સ્ટોરી બંગાળ પર આધારિત લાગી રહી છે.
અનુષ્કા શર્માએ ટ્રેલર શેર કરતા લખ્યું, બુલબુલનું ઓફિશિયલ ટ્રેલર, શુ થાય છે જ્યારે આપણા બાળપણની સ્ટોરીઓ સાચી સાબિત થાય છે? બુલબુલ ખૂબ જ જલ્દી નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ મુજબ, આ ફિલ્મ 20મી શદીના બંગાળમાં સ્થાપિત એક ભારતીય કથા છે. આ ફિલ્મ એક યુવાન છોકરી બુલબુલની માસૂમીથી લઈને મજબૂતી સુધીનો સફર નક્કી કરે છે. આ ફિલ્મને અનવિતા દત્તે ડાયરેક્ટ કરી છે. રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી સિવાય પાઓલી ડેમ અને પરમબ્રતા ચટ્ટોપાધ્યાય લીડ રોલમાં છે. ફિલ્મ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
Ahmedabad Rain: અમદાવાદમાં જળબંબાકાર, રસ્તાઓ બન્યા બેટ,જુઓ મેઘતાંડવની તસવીરો
Ahmedabad Rain: અમદાવાદમાં જળબંબાકાર, રસ્તાઓ બન્યા બેટ,જુઓ મેઘતાંડવની તસવીરો
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget