શોધખોળ કરો

Virat Kohliની તસવીર પર અનુષ્કા શર્માએ આપ્યો રોમેન્ટિક જવાબ, જાણો શું કહ્યું....

1/6
 પરંતુ આ તસવીર જૂની છે કે નવી તે ચોક્કસ ખબર નથી. કારણ કે વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં છે અને અનુષ્કા શર્મા મુંબઈમાં ફિલ્મ ‘પરી’ના પ્રમોશનની સાથે સાથે અન્ય ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

2/6
 વિરાટે આ ફોટોમાં બન્નેનો ચહેરો જોવા મળતો નથી. બન્ને એકબીજા સાથે પ્રેમ કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યાં છે. બેકગ્રાઉન્ડમાં એક પેઈન્ટિંગ છે જેમાં કપલ કિસ કરતાં નજરે પડે છે.

3/6
 આ તસવીર અનુષ્કા શર્માએ પણ કોમેન્ટ કરી. તેણે લખ્યું- 'I Miss You Too My Love'. આ કોમેન્ટ બાદ વિરાટને મોટિવેશન મળ્યું હશે.

4/6
 વિરાટે મંગળવારે પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવતી એક જબરદસ્ત તસવીર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે My one and only!

5/6
 એક પછી એક મેચમાં જીત હાંસિલ કરી રહેલા વિરાટ કોહલીએ પોતાની ‘વન એન્ડ ઓનલી’થી ફેન્સની મુલાકાત કરાવી હતી.

6/6
મુંબઈ: ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. ટેસ્ટ મેચમાં પરાજય થયા બાદ ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં શાનદાર જીત હાંસિલ કરી હતી. ટીમે પહેલી ટી-20 મેચ જીતી અને આજે બીજી મેચે રમાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget