શોધખોળ કરો

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે કેમ અચાનક લગ્ન કરી લીધાં હતાં? અનુષ્કાએ પોતે ખોલ્યું રહસ્ય

અનુષ્કાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, મે 29 વર્ષની ઉમરે લગ્ન કર્યા કે જે એક હિરોઈન તરીકે થોડા વહેલા કહેવાય.

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની લવ લાઈફ જેટલી ચર્ચામાં રહી હતી તેટલી જ ચર્ચા તેના લગ્ન સમયે પણ થઈ હતી. સ્થિતિ એ છે કે, લગ્નના દોઢ વર્ષ બાદ પણ આ બન્ને ચર્ચામાં રહે છે. હાલમાં જ અનુષ્કાએ એક ઇન્ટરવ્યૂમાં વિરાટ સાથે લગ્નને લઈને ખુલીને વાત કરી છે. અનુષ્કાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, મે 29 વર્ષની ઉમરે લગ્ન કર્યા કે જે એક હિરોઈન તરીકે થોડા વહેલા કહેવાય. મે એટલા માટે વહેલા લગ્ન કર્યા કે મને પ્રેમ થઈ ગયો હતો અને હું એને પ્રેમ કરૂ છું. લગ્ન એક એવી વસ્તુ છે કે જે સંબંધને આગળ લઈ જાય છે. હું હંમેશા એ વાત સાથે સહેમત છું કે મહિલાઓ સાથે સન્માન પુર્વકનો વ્યવહાર કરવામાં આવે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે કેમ અચાનક લગ્ન કરી લીધાં હતાં? અનુષ્કાએ પોતે ખોલ્યું રહસ્ય આગળ અભિનેત્રી કહે છે કે, હું એવું નથી ઈચ્છતી કે જીવનની સૌથી સુવર્ણ તક જીવતી વખતે મારા દિલમાં કોઈ પણ પ્રકારની બીક હોય. જો કોઈ પુરૂષને લગ્ન કર્યા પછી કામ કરતા રહેવાથી ડર ન લાગે તો મહિલાઓની બાબતમાં આવું કેમ થઈ શકે? અનુષ્કાએ કહ્યું કે મને ખુશી છે કે બીજી અભિનેત્રી પણ આ રસ્તે ચાલી રહી છે અને જેને જેને પ્રેમ છે એ લોકો વ્યક્ત કરે છે અને લગ્ન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget