શોધખોળ કરો

જ્યારે બધાની વચ્ચે જાહેરમાં જ આ એક્ટ્રેસે દીપિકાના પતિ રણવીરને ઝાટકી નાંખ્યો, જાણો કેમ

આ ફંક્શન દરમિયાન બંને વચ્ચે એક ફની મોમેન્ટ આવી જે કેમેરામાં કેદ થઈ ગઈ. રણવીર સિંહ જે રીતે અલગ અલગ પ્રકારના આઉટફિટમાં નજર આવે છે.

મુંબઈઃ મુંબઇમાં ઍલે બ્યૂટી એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક જાણીતા ચહેરા સમેત રણવીરસિંહે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પણ આ એવોર્ડમાં કૂલ થવાના ચક્કરમાં રણવીરસિંહે કંઇક તેવુ કર્યું કે તેને બધાની સામે અનુષ્કાને સોરી કહેવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે રણવીર અને અનુષ્કા એકબીજાના પ્રેમમાં હતા. પણ હવે બંને અલગ અલગ જગ્યાએ પરણી ચૂક્યા છે. આ ફંક્શન દરમિયાન બંને વચ્ચે એક ફની મોમેન્ટ આવી જે કેમેરામાં કેદ થઈ ગઈ. રણવીર સિંહ જે રીતે અલગ અલગ પ્રકારના આઉટફિટમાં નજર આવે છે. ત્યાં પણ કંઈક એ પ્રકારે જ તે સ્ટેજ પર પહોંચ્યો, રણવીર આ ફંક્શનમાં હેટ, બ્લેક સૂટ અને હાથમાં લાકડી પકડી હતી.
તેમજ સ્ટેજ પરથી અચાનક જ તેણે સફળતા અને તેના માટે કોનો શું મત છે તે અંગે વાતો કરી અને પછી સ્ટેજ પરથી નીચે ઉતરતા તેણે કહ્યું કે, ‘આપણે ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ અનુષ્કને જ પૂછી લઈએ કે તેના મતે સફળતા એટલે શું છે?’એમ કરીને તે જ્યારે અનુષ્કા શર્મા પાસે ગયો. અને પુછ્યું કે તારા મતે શું છે સફળતા તો અનુષ્કાએ સીધો જ જવાબ આપ્યો કે "રણવીર તું અહીં હોસ્ટ નથી" એવોર્ડ લેવા આવ્યો છે! આ આત્મજ્ઞાન થતા જ રણવીરે બધાની સામે અનુષ્કાને "ઓહ સોરી" પણ કહ્યું. જો કે રણવીરના અતિ ઉત્સાહી સ્વભાવે આ કારણે તેને ફંક્શનમાં શરમમાં મૂકવવાનો વારો આવ્યો હતો. જો ઇન્ડસ્ટ્રીમાં કામની વાત કરવામાં આવે તો રણવીર હવે કબીર ખાનની ફિલ્મ 83માં નજર આવશે. જેમાં તેની સાથે દીપિકા પદુકોણે પણ છે. જ્યારે અનુષ્કાએ ફિલ્મ ઝિરોની અસફળતા બાદ હજુ સુધી કોઈ પ્રોજેક્ટની જાહેરાત નથી કરી.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget