અત્યારે અરહાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને સાથે ફેશન ડિઝાઈનર પણ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અરહાને શેખર સુમન સાથે સુપરહિટ TV શૉ દેખ ભાઈ દેખમાં પણ કામ કર્યું છે.
2/5
અરહાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સની સિંહના નામથી ફેમસ છે. અરહાન સિંહે શાહિદ કપૂરની ફિલ્મ પાઠશાલામાં પણ કામ કર્યું છે.
3/5
અરહાન સિંહે ફિલ્મ ઈંગ્લિશ બાબુ દેસી મેમમાં શાહરુખ ખાન સાથે કામ કર્યુ હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.
4/5
અરહાનની માતાએ પણ વિરાટ અને અનુષ્કા પર રોષ ઠાલવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે અરહાન સિંહ કોઈ સામાન્ય માણસ નથી, પણ બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.
5/5
નવી દિલ્હીઃ થોડા દિવસ હેલા અનુષ્કા શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે રસ્તા પર કચરો ફેંકનાર વ્યક્તિને ધમકાવતી જોવા મળી હતી. અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ કચરો ફેંકનાર વ્યક્તિ, અરહાન સિંહે સોશિયલ મીડિયા પર અનુષ્કાની ઉધ્ધત રીતે વાત કરવા બદલ ટીકા કરી હતી.