શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્માએ શેર કરી બિકિની તસવીર, સ્વીમિંગ પૂલમાં આમ કરી રહી છે રિલેક્સ, જુઓ તસવીરો
બિકિની પહેરીને સ્વિમિંગ પુલમાં અનુષ્કા ખૂબ ગોર્જિયસ લાગી. ફોટો શેર કરતાં અનુષ્કાએ લખ્યું, વોટર બેબી. ઈન્ટરનેટ પર અનુષ્કાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના ટોન્ડ ફિગરને લઈ ચર્ચામાં રહે છે. પરંતુ હવે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરોમાં અનુષ્કા શર્મા સ્વિમિંગ પૂલમાં રિલેક્સ કરતી જોવા મળે છે.
બિકિની પહેરીને સ્વિમિંગ પુલમાં અનુષ્કા ખૂબ ગોર્જિયસ લાગી. ફોટો શેર કરતાં અનુષ્કાએ લખ્યું, વોટર બેબી. ઈન્ટરનેટ પર અનુષ્કાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
આ ઉપરાંત વિરાટ કોહલીએ પણ અનુષ્કા સાથેની એક તસવીર શેર કરી છે. ફોટોમાં અનુષ્કા અને વિરાટની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. હાલ અનુષ્કા વિરાટ સાથે મોટાભાગનો સમય ગાળી રહી છે. તે વિરાટ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
વર્ક ફંટની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ ઝીરો ગત વર્ષે રિલીઝ થઈ હતી. જેમાં તેણે શાહરૂખ સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંને ઉપરાંત કેટરીના કૈફ પણ હતી. (તસવીર સૌજન્યઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ)
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં આ યુવા ખેલાડીઓ પર રહેશે સૌની નજર, જાણો કોણ કોણ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement