શોધખોળ કરો

અનુષ્કાનો હોરર અવતાર જોઈ વિરાટ કોહલીએ આપ્યું આવું રિએક્શન

1/4
નવી દિલ્હીઃ વિરાટ-અનુષ્કા માત્ર સાથે સારા દેખાવના કપલ નથી પરંતુ એક બીજાના કામમાં પણ ખૂબ સપોર્ટિવ છે. અનુષ્કાને ઘણી વખત મેચ દરમિયાન ચિયર કરતાં જોવા મળી છે, જ્યારે વિરાટ પણ ઘણી વખત સોશિયલ મીડિયા અને ઇન્ટરવ્યૂઝ દરમિયાન તેના વખાણ કરી ચૂક્યો છે.

2/4
 એક તરફ જ્યાં ઘણા લોકોને આ ટ્રેલર ખૂબ જ ડરામણું લાગી રહ્યું છે ત્યાં કોહલીનું કહેવું છે કે, તેને અનુષ્કાનો આ અવતાર ખૂબ જ પસંદ આવ્યો. ટ્રેલરની લિંક સાથે તેણે લખ્યું કે, પોતાની વન એન્ડ ઑનલીના આ અવતારે જોવા માટે તે વધારે રાહ નહીં જોઈ શકે.

3/4
 ગુરુવારે અનુષ્કાની આગામી ફિલ્મ ‘પરી’નું ટ્રેલર રિલીઝ થયું. આ એક હોરર ફિલ્મ છે જેમાં અનુષ્કા લીડ રોલમાં દેખાઈ રહી છે. પોતાની વાઈફની ફિલ્મનું ટ્રેલર જોતાની સાથે જ વિરાટે ટાઈમ વેસ્ટ કર્યા સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી દીધા.

4/4
 ફિલ્મમાં અનુષ્કાની સાથે પરમબ્રત ચેટર્જી, રજત કપૂર અને રિતાભરી ચક્રવર્તી છે. ફિલ્મ બે માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget