શોધખોળ કરો

અનુષ્કા શર્માએ ક્યા ટોચના ડિરેક્ટર સામે કર્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ, બીજી હીરોઈનને પણ કરેલી પરેશાન, કરવાની હતી પોલીસ ફરિયાદ

1/7
અહીં વિચારવા જેવી વાત એ છે કે, શું અનુષ્કાએ સાચું કહ્યું હતું કે પછી કરનને પરેશાન કરવા માટે મજાક કરી રહી હતી. જો આ મજાક હોયતો બહુ ખરાબ મજાક કહેવાય કારણ કે શારીરિક શોષણની પીડા ખૂબ ઊંડી હોય છે અને એક યુવતી હોવા છતાં અનુષ્કાએ આ પ્રકારની વાતોની મજાક ન ઉડાવી જોઈએ.

2/7
જ્યારે કરને સ્પષ્ટતા કરી તો અનુષ્કાએ તેની પર અન્ય એક એક્ટ્રેસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. અનુષ્કાના મતે, આ વર્ષે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની પાર્ટી દરમિયાન તેણે જેક્લીન ફર્નાન્ડિઝને પણ ખોટી રીતે ટચ કરી હતી.

3/7
જ્યારે અનુષ્કા અને કરન વચ્ચે ચર્ચા વધવા લાગી તો કેટરિનાએ વચ્ચે આવીને બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે,
જ્યારે અનુષ્કા અને કરન વચ્ચે ચર્ચા વધવા લાગી તો કેટરિનાએ વચ્ચે આવીને બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે,"આપણે આ મામલે ફરી ક્યારેક વાત કરીશું. હું તમને બન્નેને પ્રેમ કરૂં છું અને હું નથી ઇચ્છતી કે તમારા બન્ને સાથે કશું ખરાબ થાય."
4/7
અનુષ્કાએ કેટરિનાને કહ્યું,
અનુષ્કાએ કેટરિનાને કહ્યું,"માફ કરજે, હું કરન સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરવા જઇ રહી હતી. શૂટિંગ સમયે તે મને ક્યારેક ખોટી રીતે ટચ કરતા હતાં." અનુષ્કાનું આ સ્ટેટમેન્ટ સાંભળીને કરન જોહરનું મોઢું ખુલ્લું જ રહી ગયું અને કેટરીના પણ દંગ રહી ગઈ.
5/7
કરન જોહરના શોમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફે સાથે મળીને ખૂબ એન્ટરટેનમેન્ટ બનાવ્યો હતો. વાત વાતમાં શો દરમિયાન કરને એ સ્વિકાર કર્યું હતું કે 'એ દિલ હૈ મુશ્કિલ'ના શૂટિંગ દરમિયાન તેને અનુષ્કા પર ક્રશ થયો હતો. કરન જોહરની વાત સાંભળીને અનુષ્કા શર્માએ જે કહ્યું તેનાથી સૌના હોંશ ઉડી ગયા.

6/7
શોમાં અનુષ્કમા શર્માએ ખુલાસો કર્યો કે કરન જોહરે તેમની શારીરિક શોષણ કર્યું હતું. અનુષ્કાના સ્ટેટમેન્ટથી કરનની સાથે સાથે ત્યાં હાજર કેટરીના પણ શોક્ડ થઈ ગઈ હતી. કેટરિના આ ખુલાસા પછી કન્ફ્યૂઝડ જોવા મળી હતી.

7/7
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ હાલમાં જ કરન જોહરના વિવાદિત ચેટ શો 'કોફી વિથ કરન'માં આવ્યા હતા. જ્યાં બન્નેએ કરનની સાથે ખૂબ મસ્તી કરી અને તેના તીખા સવાલોના સ્પષ્ટ જવાબો આપ્યા હતા. આ એપિસોડને લોકોએ ખૂબ પસંદ કર્યો પરંતુ વાત વાતમાં આ એપિસોડમાં એવું થયું જેના વિશે કોઈએ વિચાર્યું ન હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget