શોધખોળ કરો

અનુષ્કાની પરીથી ડર્યો અબ્રાહમ, પોતાની આ ફિલ્મની રીલિઝ ધકેલી પાછળ, જાણો શું છે કારણ

1/6
પ્રૉડક્શન સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, જૉનની પાસે કોઇ અન્ય ઓપ્શન ન હતો, તેને કહ્યું 'પરીમાં અનુષ્કાની ડરાવનો ચહેરો પહેલાથી જ લોકોને આકર્ષિત કરી રહ્યો છે.
પ્રૉડક્શન સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, જૉનની પાસે કોઇ અન્ય ઓપ્શન ન હતો, તેને કહ્યું 'પરીમાં અનુષ્કાની ડરાવનો ચહેરો પહેલાથી જ લોકોને આકર્ષિત કરી રહ્યો છે."
2/6
3/6
4/6
નવી દિલ્હીઃ હોળીના તહેવાર પર બૉલીવૂડના બે દિગ્ગજ ખેલાડીઓ અનુષ્કા શર્મા અને જૉન અબ્રાહમન ફિલ્મો એકબીજા સાથે સિનેમા હૉલમાં ટકરાવવાની હતી, પણ હવે રિપોર્ટ્ આવી રહ્યાં છે કે જૉન અબ્રાહમે પોતાની ફિલ્મને રિલીઝ ડેટ આગળ ધપાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી' અને જૉન અબ્રાહમની ફિલ્મ 'પરમાણું: ધ સ્ટૉરી ઓફ પરમાણું' એકસાથે રિલીઝ થવાની હતી.

5/6
જોકે, રિલીઝને લઇને હવે જૉન અબ્રાહમે પોતાની ફિલ્મ પરમાણુંની રિલીઝ ટાળી દીધી છે. બન્ને ફિલ્મો માર્ચમાં રિલીઝ થવાની હતી, પણ જૉને બૉક્સ ઓફિસ કલેક્શનને ધ્યાનમાં રાખીને સમજદારી વાપરી અને પરમાણુની રિલીઝને આગળ ધપાવી દીધી છે, હવે આ ફિલ્મ 6ઠ્ઠી એપ્રિલે રિલીઝ થશે.

6/6
તેને વધુમાં કહ્યું
તેને વધુમાં કહ્યું "નવા પ્રૉમોએ સનસની મચાવી દીધી છે, જ્યારે જૉનની પરમાણુનું હજુ પ્રચાર પણ શરૂ નથી થયો, એટલે ઉતાવળને બદલે રિલીઝમાં સમજદારી દર્શાવી છે." કેટલીય ફ્લૉપ ફિલ્મો બાદ પરમાણું જૉન માટે ખુબ મહત્વની ફિલ્મ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

Embed widget