શોધખોળ કરો
અરબાઝ ખાને ગોવામાં આ યુવતી સાથે કરી મોજમસ્તી, જાણો કોણ છે
1/15

થોડાક સમય પહેલા જ અરબાઝ ખાન અને તેની પત્ની મલ્લાઇકા અરોરા એકબીજાથી અલગ થયા ત્યાર બાદ બંન્ને ખાન પરિવારની ઈદની ઉજવણીની તસ્વીરોમાં સાથે નજરે પડ્યા હતા. હાલમાં બંન્ને અલગ અલગ રહે છે. તાજેતરમાં જ મલ્લાઇકા અરોરા ખાને પોતાના પુત્ર અરહાન સાથે માલદીવમાં રજા માળી તેની તસવીરો વાયરલ બની હતી.
2/15

મુંબઈ: બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની એક તસ્વીર હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. અરબાઝની આ તસ્વીર ચર્ચામાં એટલા માટે આવી રહી છે, કારણ કે અરબાઝ આ તસ્વીરમાં એક યુવતી સાથે દેખાઈ રહ્યો છે.
3/15

4/15

યેલો મેહરાનો જન્મ મ્યુનિચમાં થયો હતો. અને તે ભારતીય પિતા અને જર્મન માતાની સંતાન છે. યેલો મેહરા તેના પ્રારંભિક દિવસોમાં ગોવા અને જર્મનીમાં આવતી-જતી રહી છે. યેલો મેહરાએ જણાવ્યું હતું કે મારા પિતા મ્યૂનિચમાં એક જાણીતા ફેશન ડિઝાઈનર હતા. અને હું એક સર્જનાત્મક, પ્રેમાળ, માહોલની આસપાસ ઉછરેલી છું.મારો આખો પરિવાર ગોવાથી પ્રેમ કરે છે અને એટલા માટે મારા પરિવારે ટૂંકમાં અહી રહેવાનો નિર્ણય કર્યો હતો.
5/15

6/15

7/15

અરબાઝ ખાન સાથે જોવા મળતી અજાણી યુવતીની ઓળખ થઇ ગઇ છે. તે યુવતીનું નામ યેલો મેહરા છે. તેણી ગોવાની એક બિઝનેસ વુમન છે. યેલો ગોવામાં બાગા બિચ પર પોતાનું એક જાણીતું રેસ્ટોરેન્ટ ચલાવે છે. ફિયેસ્ટા વેબસાઈટ અનુસાર “યેલો મેહરાએ” 12 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી હતી, અને માત્ર 19 વર્ષની ઉંમરે તેણે પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.
8/15

9/15

10/15

11/15

યેલો મેહરાએ તેની આત્મકથા લખી છે. અને ફુડ તેનો પ્રથમ પ્રેમ છે અને તેણે જર્મનીના શેફ આલ્ફોન્સ સ્યુબેકના હેઠળ પાકકલાની તાલીમ લીધી છે. અને યેલોએ ઈટલીના શેફ એટોનીઓ સરલ્યુસીઓ પાસેથી રસોઇની કળા શીખી છે.યેલો મેહરા હાલમાં ગોવામાં તેના માતા-પિતા અને પોતાના પુત્ર કાઈ સાથે રહે છે.
12/15

13/15

14/15

15/15

Published at : 31 Jul 2016 12:12 PM (IST)
View More





















