શોધખોળ કરો
51 વર્ષનો આ એક્ટર પોતાનાથી 22 વર્ષ નાની હૉટ મૉડલ ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો વિગતે
1/4

નોંધનીય છે કે, અરબાઝ ખાનના આ બીજા લગ્ન હશે, અગાઉ અરબાઝ બૉલીવુડની સૌથી હૉટ એક્ટ્રેસ મલાઇકા સાથે 18 વર્ષના લગ્ન જીવન બાદ 2017માં છુટાછેટા લઇ ચૂક્યો છે.
2/4

રિપોર્ટ્સ અનુસાર અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર બન્ને કપલ કોર્ટ મેરેજ કરવાના છે, બન્નેના સંબંધોને બન્નેના ફેમિલીએ મંજૂરી આપી દીધી છે.
Published at : 09 Jan 2019 12:13 PM (IST)
Tags :
Arbaaz KhanView More





















