શોધખોળ કરો

19 એપ્રિલે લગ્ન નહીં કરે અર્જૂન-મલાઇકા? મળી સૌથી મોટી 'ક્લૂ'

મુંબઇઃ અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા વિશે રિપોર્ટ્સ છે કે તેઓ 19 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઇ જશે. રિપોર્ટ એવા પણ હતા કે લગ્ન પહેલા બેચલર પાર્ટી માલદીવમાં થઇ રહી છે, ને લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અર્જૂનના નજીકના મિત્રો હાજરી આપશે. 19 એપ્રિલે લગ્ન નહીં કરે અર્જૂન-મલાઇકા? મળી સૌથી મોટી 'ક્લૂ હવે એક રિપોર્ટમાં કહેવાઇ રહ્યુ છે કે, મલાઇકા અને અર્જૂન 19 એપ્રિલે ક્રિશ્ચિયન રીત રિવાજથી લગ્ન નથી કરવાના. મલાઇકા ક્રિશ્ચિયન પરંપરાને માને છે. આ તરીખે લગ્ન ના કરવાની દિલચસ્પ કારણ પણ સામે આવી રહ્યુ છે. 19 એપ્રિલે લગ્ન નહીં કરે અર્જૂન-મલાઇકા? મળી સૌથી મોટી 'ક્લૂ
પિંકવિલાની એક રિપોર્ટમાં 19 એપ્રિલે અર્જૂન અને મલાઇકા લગ્ન ના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખરેખર, આ તારીખે ગુડ ફ્રાઇડે છે. આ દિવસે ઇસા મસીહાને સૂલી પર ચઢાવવામાં આવ્યા હતા. 19 એપ્રિલે લગ્ન નહીં કરે અર્જૂન-મલાઇકા? મળી સૌથી મોટી 'ક્લૂ ગુડ ફ્રાઇડે, ક્રિશ્ચિયનો માટે શોકનો દિવસ મનાય છે. આ દિવસે ચર્ચમાં લગ્ન જેવા કોઇ શુભ માંગલિક ફંક્શનો નથી થતા. એટલે સ્પષ્ટ છે કે, અર્જૂન અને મલાઇક આ તારીખ સિવાય એપ્રિલમાં ગમે ત્યારે લગ્ન કરે પણ આ દિવસે નહીં કરે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
Embed widget