શોધખોળ કરો

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર કરશે લગ્ન, કયો સમય થયો નક્કી, જાણો વિગતે

1/5
ઉપરાંત મલાઇકના નજીકના મિત્ર અને બૉલીવુડ અભિનેત્રીએ આ વાતને કન્ફોર્મ કરી હતી કે મલાઇકા અને અર્જૂન આ વર્ષે માર્ચમાં લગ્ન કરી રહ્યાં છે. જોકે, માત્ર જાહેરાત જ બાકી રાખી છે.

2/5
3/5
સાથે એ પણ રિપોર્ટ છે કે બન્ને જલસા સાથે નહીં પણ સિમ્પલ રીતે લગ્ન કરશે, જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થશે. જોકે લગ્ન બાદ રિસેપ્શન પાર્ટી ગ્રાન્ડ હશે, આમાં બધાને બોલાવવામાં આવશે.

4/5
હાલમાં કરણ જોહરે પણ પોતાના ચેટ શૉ કૉફી વિથ કરણમાં આ વાતની હિન્ટ આપી હતી, કે અર્જૂન કપૂર અને મલાઇકા એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હવે ટુંકસમયમાં લગ્ન કરી શકે છે. આના પરથી સમાચાર પાક્કા છે કે આ કપલ માર્ચમાં લગ્નગ્રંથીથી જોડાઇ જશે.

5/5
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોડા અને એક્ટર અર્જૂન કપૂર વચ્ચેના રિલેશન હવે ખુલીને સામે આવી રહ્યાં છે. તાજેતરમાંજ સમાચાર આવ્યા છે કે બન્ને હવે લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે. ટુંકસમયમાં કપલ લગ્ન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા

દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?

Embed widget