શોધખોળ કરો

મોડી રાતે અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરા શું કરતી હતી? જાણો વિગત

બોલિવુડની મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સૌથી વધુ ધ્યાન અર્જુન- મલાઈકાની જોડીએ ખેંચ્યું હતું. મલાઈકાની ક્લોઝ ફ્રેન્ડ કરીના અને પતિ સૈફ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.

મુંબઈ: બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતાં સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે. જોકે બોલિવુડ સિતારાઓ માટે તો રોજ નવી પાર્ટી હોય છે. ઘણા સેલેબ્સ ઘરે જ પોતાના મિત્રોને બોલાવે છે અથવા તો અમુક બહાર જઈને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. આવા કેસમાં ફોટોગ્રાફર્સ તેમને હંમેશા કેમેરામાં કેદ કરવા તત્પર હોય છે. શનિવારે રાત્રે મુંબઈમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. મોડી રાતે અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરા શું કરતી હતી? જાણો વિગત બોલિવુડની મેકઅપ આર્ટિસ્ટ મલ્લિકા ભટ્ટે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સૌથી વધુ ધ્યાન અર્જુન- મલાઈકાની જોડીએ ખેંચ્યું હતું. મલાઈકાની ક્લોઝ ફ્રેન્ડ કરીના અને પતિ સૈફ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. મોડી રાતે અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરા શું કરતી હતી? જાણો વિગત ચારેય સાથે પાર્ટી કરતા જોવા મળે એવું ભાગ્યે જ બને છે. લૂક્સની વાત કરીએ તો મલાઈકા હંમેશાની જેમ સેક્સી લાગી રહી હતી. તેણે સિલ્વર કલરનો હાઈ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. અર્જુને બ્લુ ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. મોડી રાતે અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરા શું કરતી હતી? જાણો વિગત કરીના અને સૈફ હાથમાં હાથ નાંખીને પહોંચ્યા હતા. સૈફ બ્લેક ટી શર્ટમાં હેન્ડસમ લાગતો હતો તો પ્રિન્ટેડ ફ્લોરલ ડ્રેસમાં કરીના સ્ટાઈલિશ લાગી રહી હતી. સૈફ હવે નેટફ્લિક્સની સીરીઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળશે. કરીના ઈરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે. મોડી રાતે અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરા શું કરતી હતી? જાણો વિગત આજકાલ મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરને આ વિષે પૂછાયું તો અર્જુને કહ્યું હતું, હું અત્યારે ફક્ત 33 વર્ષનો છું અને મને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. મને ખબર છે કે લગ્નની સીઝન છે પરંતુ લગ્ન એક મોટું કમિટમેન્ટ છે. હું લગ્ન કરીશ પણ ત્યારે જ્યારે હું તૈયાર હોઈશ. મારા મતે મારા લગ્ન કોઈ એવો મુદ્દો નથી જેના વિષે વાત કરવી જોઈએ. હું લગ્ન કરીશ તો બધાને ખબર પડી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

Embed widget