શોધખોળ કરો
બોલિવૂડ એક્ટર અર્જૂન કપૂર મલાઈકા અરોરાના માતા-પિતાને મળવા પહોંચ્યો? લગ્નને લઈને કરી ચર્ચા?
1/5

મલાઈકા સાથે અર્જુન તેના ઘરે પેરેન્ટ્સને મળ્યા બાદ ફરી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્નેના રિલેશને પરિવારની મંજૂરી મળી ગઈ છે અને જલ્દી જ લગ્ન કરશે.
2/5

તસવીરોમાં મલાઈકા અને અર્જૂનની જબરજસ્ત બોન્ડિંગ જવા મળી રહી છે. ઘરની બહાર અર્જૂન મલાઈકાને પ્રોટેક્ટ કરતો નજર આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અર્જૂન મલાઈકાના પેરેન્ટ્સ સાથે લગ્નની વાત કરી શકે છે. જો કે આ અંગે લવબર્ડનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Published at : 28 Jul 2019 03:01 PM (IST)
Tags :
Arjun KapoorView More





















