શોધખોળ કરો

Malaika Arora Health Update: એક્સિડેંટ બાદ મલાઈકાને મળવા ગયો અર્જુન કપૂર, વીડિયોમાં એકટરની જોવા મળી આવી હાલત

મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર પરેશાન છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે.

Malaika Arora Health Update:  બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો શનિવારે અકસ્માત થયો હતો. જે બાદ તેના કપાળમાં ઈજા થઈ છે. મલાઈકાના અકસ્માત વિશે જાણ્યા પછી બધા ચોંકી ગયા હતા. મલાઈકાની તબિયત હવે ઠીક છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ મલાઈકા નર્વસ હતી પરંતુ હવે તે ઠીક છે. મલાઈકાના ઘરે આવ્યા બાદ બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેને મળવા આવ્યો હતો. અર્જુનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મલાઈકાનું ઘર છોડતો જોવા મળી રહ્યો છે.

મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર પરેશાન છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકા અરોરા હવે સ્વસ્થ છે

ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે મલાઈકાની તબિયત સારી છે અને તે સ્થિર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અકસ્માત બાદ મલાઈકા થોડી ડરી ગઈ હતી, તેના કપાળ પર કેટલાક ટાંકા આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાની બાજુમાં તકિયો હતો, જેના કારણે તે મોટી ઈજા થવાથી બચી ગઈ હતી. મલાઈકા આજે બપોરે ઘરે પરત ફરી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  મલાઈકા અરોરા તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર વિશેષ અતિથિ તરીકે આવી હતી. તે શોમાં કિરોન ખેર, મનોજ મુન્તાશીર અને બાદશાહ સાથે શોને જજ કરતી જોવા મળી હતી. જ્યારે શિલ્પા શેટ્ટીના શોમાં બે એપિસોડ નહોતા ત્યારે તેની જગ્યાએ મલાઈકા આવી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પહેલા ઘણી સીઝન હોસ્ટ કરી ચુકી છે.

અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget