શોધખોળ કરો

મલાઈકા અરોરા સાથે લગ્ન પર પહેલી વખત અર્જુન કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.....

નવી દિલ્હીઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. હવે બન્નેને સાથે જોવા એ એક સામાન્ય બાબત છે. આ વેડિંગ સીઝનમાં પણ ચર્ચા હતી કે મલાઈકા-અર્જુન ટૂંકમાં જ લગ્ન કરી શકે છે. વિતેલા દિવસોમાં મલાઈકાએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. હવે તેના પર પ્રથમ વખ અર્જન કપૂરે મૌન તોડ્યું છે. જ્યારે અર્જુનને મલાઈકા સાથેના લગ્નની વાત પૂછવામાં આવી ત્યારે તેણે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી. તેમણે એ પણ જણાવ્યું કે, બોલિવૂડમાં આ પ્રકારની ખોટી અફવાઓથી કોઈ ફેર પડતો નથી. મલાઈકા અરોરા સાથે લગ્ન પર પહેલી વખત અર્જુન કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું..... એક એવી પણ ચર્ચા હતી કે, અર્જૂન કપૂર અને મલાઈકા આ વર્ષે લગ્ન કરી શકે છે. પરંતુ, આ અફવાહની સામે બંનેમાંથી કોઈએ લગ્ન અંગેની કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. અર્જૂને ઉમેર્યું હતું કે, આ એક સામાન્ય વાત છે કે, જ્યારે તમે કોઈ રિલેશનશીપ હો ત્યારે બોલિવૂડમાં એ વાત થતી હોય. આટલી નાની કિંમત તો સેલિબ્રિટીઓએ ચૂકવવી જ પડે છે. લોકો પણ અનેક વખત જાણવા માગતા હોય છે કે, અમે કેવી રીતે જીવીએ છીએ. તેઓ આ જાણીને સરપ્રાઈઝ થાય છે પણ અહીં સામાન્ય છે.
મલાઈકા અરોરા સાથે લગ્ન પર પહેલી વખત અર્જુન કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું..... જ્યારે મલાઈકા અરારોને એક ઈવેન્ટમાં અર્જૂન કપૂર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પ્રશ્નોના જવાબ આપવાનુ ટાળ્યું હતું. આ ઉપરાંત જ્યારે અર્જૂન કપૂર સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, હું કોઈ અંગત સવાલના જવાબ નથી આપતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget