શોધખોળ કરો

Dhaakad Wrap Up: ધાકડનું શૂટિંગ પૂરૂ થયા બાદ અર્જુન પાલે કર્યું ઇમોશનલ પોસ્ટ, જે થઇ રહ્યું છે વાયરલ,જાણો શું લખ્યું

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ ફિલ્મ ધાકડની શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ હવે ફુરસદનો સમય માણી રહ્યાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામના પોસ્ટ દ્રારા જણાવ્યું કે, તે ખાલીપો મહેસૂસ કરે છે.

બોલિવૂડ: એક્ટર અર્જુન રામપાલ ફિલ્મ ધાકડની શૂટિંગ પૂર્ણ કર્યાં બાદ હવે ફુરસદનો સમય માણી રહ્યાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામના પોસ્ટ દ્રારા જણાવ્યું કે, તે ખાલીપો મહેસૂસ કરે છે.

બોલિવૂડ ફિલ્મ એક્ટર અર્જૂન પાલ ખૂબ જ એક્ટિવ એક્ટર છે. જો કે હાલ તેમની પાસે કદાચ કોઇ કામ નથી. જેના કારણે તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેની વ્યથા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટમાં લખ્યું કે, તેઓ ખાલીપો મહેસૂસ કરી રહ્યાં છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, તેમણે તેમની ફિલ્મ ધાકડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે પરંતુ  હવે તે અચાનક એકદમ ખાલીપો મહેસૂસ કરે છે. જેનું કારણ પણ તેમણે શેર કર્યું છે.

જે નજીક રહે છે તેની યાદ સતાવે છે
બોલિવૂડ અભિનેતાનું કહેવું છે કે, આવું ત્યારે બને છે જ્યારે એવું કંઇક ખાસ અચાનક પૂર્ણ થઇ જાય, જે આપની નજીક હોય. તેમણે ફિલ્મના ક્રૂ મેમ્બરને યાદ કર્યાં અને કહ્યું કે, તેમની સાથેની યાદો વિશેષ છે. અર્જને લખ્યું કે,લોકો ભાવનામાં ડૂબી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે દીલની નજીકનું કંઇ ખતમ થઇ જાય. ટીમ, ચાલક, દળ આ બધું જ યાદ કરી રહ્યો છું,. જે મારા માટે વિશેષ છે.

View this post on Instagram
 
A post shared by Arjun (@rampal72)

કંગનાને ફોટોથી ક્રોપ કરવી પડી
અર્જુને એક ફોટોમાં કંગના રનૌતને ક્રોપ કરવી પડી. તેમણે લખ્યું કે, ‘ક્ષમા કરે સેટ સે  કંગના રનૌત કે સાથ કી તસવીર ક્રોપ કરવી પડી ક્યુકિ ઉસકા લૂક ઓર મેરા વાસ્તવમે અભી તક સામને નહીં આયા”અર્જુને તેનો ટેગ કરતા લખ્યું કે, આપની સાથે કામ કરવું અદભૂત રહ્યું. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના જોવા મળશે તો તેના વિરોધીના રોલમાં  અર્જુન જોવા મળશે. ધાકડને રજનીસ ઘાઇએ ડાયરેક્ટ કરી રહ્યાં છે.આ ફિલ્મ  1 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનું પોસ્ટર જોઇને કહી શકાય કે, કંગનાનો આ ફિલ્મમાં એકશન રોલ છે. આ પહેલા કંગનાએ પણ ફિલ્મના ક્રૂ મેમ્બર સાથે ફોટો શેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget