શોધખોળ કરો

અરૂણ ગવલીના રોલમાં જોવા મળશે અર્જુન રામપાલ, ફિલ્મ ’ડેડી’ નું મોશન પોસ્ટર રિલીઝ

મુંબઈ:  બોલીવુડ એક્ટર અર્જુન રામપાલે પોતની આગામી ફિલ્મ ‘ડેડી’ નું મોશન પોસ્ટર લોંચ કર્યું છે. આ ફિલ્મમાં અર્જુન એક નવા લૂકમાં જોવા મળશે. આ ફિલ્મમાં એવા ધણા નામો છે જેમણે અંડરવર્લ્ડની દુનિયામાં ખૂબ નામ કમાણા છે. એક સમયે તેમને પકડવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. સમયની સાથે પોતાની છબી સુધારવામાં કોઈ સફળ થયું હોય તો તે અરૂણ ગવળી છે. આ ફિલ્મની સ્ટોરી અરૂણ ગવળી પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે અરૂણ ગવળી ગેંગસ્ટરમાંથી પોલિટિક્સમાં આવે છે. અસીમ આહલૂવીલુયાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અર્જુન રામપાલ અરૂણ ગવળીના રોલમાં જોવા મળશે. મોશન પોસ્ટરમાં અર્જુન એકદમ ગવળી જેવો લાગી રહ્યો છે. જો તમે ફિલ્મના ટાઈટલને લઈને મુઝવણમાં હોય તો જણાવીએ કે અરૂણ ગવળીના જાણીતા પ્રેમથી તેને ડેડી કહીને બોલાવતા હતા. ફિલ્મનું પોસ્ટર અર્જુન રામપાલે ટ્વીટર પર શેર કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget