","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177f6cfbeb12565de502a32","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T18:08:39+05:30","dateModified":"2021-10-26T18:08:39+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"Mumbai drugs-on-cruise case: Hearing on bail application of accused Aryan Khan has been adjourned for tomorrow by the Bombay High Court pic.twitter.com/HMNwwIL4fw— ANI (@ANI) October 26, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177f6950e120a777719cd42","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T18:07:41+05:30","dateModified":"2021-10-26T18:07:41+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":" બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"આર્યન 18 દિવસથી જેલમાં બંધ","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d7e407ef7c2dfa5ada72","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:56:44+05:30","dateModified":"2021-10-26T15:56:44+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"આર્યન ખાન છેલ્લા 18 દિવસથી એટલે કે ગત 7 ઓક્ટોબરથી મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર આ કેસ મામલે એનડીપીએસ કાયદા અંતર્ગત ડ્રગ્સ રાખવા અને વાપરવાના આરોપો લાગેલા છે. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"કોર્ટ રૂમમાં લિમીટેડ લોકોને એન્ટ્રી","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d755c2501172970cd922","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:54:21+05:30","dateModified":"2021-10-26T15:54:21+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"બૉમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કોર્ટ રૂમમાં માત્ર સિમીત લોકોને જ રહેવાની અનુમતિ છે, પોલીસકર્મીએ એવુ કરવાનુ કહેવામાં આવ્યુ છે કે કોર્ટ રૂમમાં વધુ ભીડભાડ ના થાય, અને સિમીત લોકોને જ એન્ટ્રી મળે\r\n ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"હાઇકોર્ટમાં સુનાવણી શરૂ","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d24a1cf84734c06edfc2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:32:50+05:30","dateModified":"2021-10-26T15:32:50+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ પ્રભાકર સેલે એફિડેવિટથી ખુદને અલગ કરી દીધા છે. આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેનુ પ્રભાકર સેલની એફિડેવિટ સાથે કોઇ લેવાદેવા નથી. એનસીબીએ હાઇકોર્ટમાં પ્રભાકર સેલના આરોપોને લઇને કહ્યું કે જ્યારે મામલો કોર્ટમાં છે તો આવામાં બીજી જગ્યાએ આરોપ લગાવવો મામલાને ડિલેર કરવો કે ભટકાવવા જેવુ છે. સાથે જ એનસીબીએ એ પણ કહ્યું કે એફિડેવિટમાં જે પૂજા ડડલાનીનુ નામ છે તે પ્રભાવશાળી મહિલા છે, આવામાં તપાસ પ્રભાવિત થવાની પુરેપુરી સંભાવના છે. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"એનસીબીએ 38 પાનાની એફિડેવિટ દાખલ કરી","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d23b774a8a091068d162","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:32:35+05:30","dateModified":"2021-10-26T15:32:35+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"એનસીબીએ કેસની તપાસમાં અડચણ આવવાની વાત કહેતા વિરોધ કર્યો છે. એનસીબીએ 38 પાનાની એફિડેવિટ દાખલ કરી છે. આ મામલામાં પેરવી પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી કરી રહ્યાંછે. બૉમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ સાંબરેની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"એનસીબીની એફિડેવિટ","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d22f3e92f677980f68e3","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:32:23+05:30","dateModified":"2021-10-26T15:32:23+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"એનસીબીએ કર્યો વિરોધ \r\n\r\nNarcotics Control Bureau has opposed Aryan Khans bail applicationThere is an international drug racket going on & the agency needs time to unearth it. If given bail, Aryan can affect the investigation, influence the witnesses &tamper with the evidence: NCB in its affidavit\r\n— ANI (@ANI) October 26, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"એનસીબીએ જામીનનો વિરોધ કર્યો","url":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099#6177d1fe3e92f677980f68e2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/entertainment/aryan-khan-drugs-case-live-hearing-from-bombay-high-court-744099","datePublished":"2021-10-26T15:31:34+05:30","dateModified":"2021-10-26T15:31:34+05:30","author":{"@type":"Person","name":"gujarati.abplive.com"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/26/86cc49140f51bbcbdeb35e1115cc710d_original.png","width":"720","height":"540"},"articleBody":"મુંબઇ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.આર્યનની જામીનનો વિરોધ કરતા નોરકોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ કહ્યું - આનાથી કેસની તપાસ પ્રભાવિત થઇ શકે છે. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}}]}
શોધખોળ કરો

Aryan Khan Drugs Case Live: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી

Aryan Khan Drugs Case: આર્યન ખાન 7 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

LIVE

Key Events
Aryan Khan Drugs Case Live: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી

Background

Aryan Khan Drugs Case: આર્યન ખાન 7 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

18:08 PM (IST)  •  26 Oct 2021

18:07 PM (IST)  •  26 Oct 2021

આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી

 બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે. 

15:56 PM (IST)  •  26 Oct 2021

આર્યન 18 દિવસથી જેલમાં બંધ

આર્યન ખાન છેલ્લા 18 દિવસથી એટલે કે ગત 7 ઓક્ટોબરથી મુંબઇની આર્થર રૉડ જેલમાં બંધ છે. એનસીબી ટીમ દ્વારા ડ્રગ્સ પાર્ટીનો ભાંડાફોડ કર્યા બાદ આર્યન ખાન સહિત કમ સે કમ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર આ કેસ મામલે એનડીપીએસ કાયદા અંતર્ગત ડ્રગ્સ રાખવા અને વાપરવાના આરોપો લાગેલા છે. 

15:54 PM (IST)  •  26 Oct 2021

કોર્ટ રૂમમાં લિમીટેડ લોકોને એન્ટ્રી

બૉમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે કોર્ટ રૂમમાં માત્ર સિમીત લોકોને જ રહેવાની અનુમતિ છે, પોલીસકર્મીએ એવુ કરવાનુ કહેવામાં આવ્યુ છે કે કોર્ટ રૂમમાં વધુ ભીડભાડ ના થાય, અને સિમીત લોકોને જ એન્ટ્રી મળે

 

15:32 PM (IST)  •  26 Oct 2021

હાઇકોર્ટમાં સુનાવણી શરૂ

કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ પ્રભાકર સેલે એફિડેવિટથી ખુદને અલગ કરી દીધા છે. આર્યન ખાનની તરફથી કહેવામાં આવ્યુ છે કે, તેનુ પ્રભાકર સેલની એફિડેવિટ સાથે કોઇ લેવાદેવા નથી. એનસીબીએ હાઇકોર્ટમાં પ્રભાકર સેલના આરોપોને લઇને કહ્યું કે જ્યારે મામલો કોર્ટમાં છે તો આવામાં બીજી જગ્યાએ આરોપ લગાવવો મામલાને ડિલેર કરવો કે ભટકાવવા જેવુ છે. સાથે જ એનસીબીએ એ પણ કહ્યું કે એફિડેવિટમાં જે પૂજા ડડલાનીનુ નામ છે તે પ્રભાવશાળી મહિલા છે, આવામાં તપાસ પ્રભાવિત થવાની પુરેપુરી સંભાવના છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget