શોધખોળ કરો

ઉરી હુમલાને પગલે ગુડગાંવમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો કોન્સર્ટ રદ્દ થયો

નવી દિલ્હીઃ લોકપ્રિય પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો 15 ઓક્ટોબરના રોજ હરિયાણાના ગુડગાંમાં થનારો કોન્સર્ટ ઉરી હુમલાને ધ્યાનમાં રાખતા રદ્દ કર્યો છે. જિલ્લા પ્રશાશને કોન્સર્ટની ટીમ કોન્સેપ્ટ એન્ટરટેનમેન્ટને કાર્યક્રમને ટાળવની સલાહ આપી હતી જ્યારે આયોજકોએ કહ્યું કે, ઉરી હુમલાબાદ અમે પહેલા જ સંગીત કાર્યક્રમને અનિશ્ચિત મુદ્દત માટે ટાળવાનો નિર્ણય કર્યો હતો. ગુડગાંવના નાયબ કમિશ્નર ટીએલ સત્યપ્રકાશે એક નિવેદનમાં કહ્યું કે, સશસ્ત્ર બળ અને સરહદ પર તૈનાત સૈનિકોની ભાવનાઓ રવિચાર કરતા જિલ્લા પ્રશાસને આયોજકોને આતિફ અસલમનો કાર્યક્રમ ટાળવાની સલાહ આપી છે. આ નિવેદન અખિલ ભારત હિંદુ ક્રાંતિ દળના ગુડગાંવ જિલ્લા પ્રશાસને શહેરમાં કોન્સર્ટની મંજૂરી  ન આપવાની સલાહ બાદ આવ્યો છે. એબીએચકેડીએ બુધવારે સત્યપ્રકાશને એક અરજી આપને ગુડગાંવમાં કોઈપણ અપ્રિય ઘટનાથી ન થાય તે માટે 15 ઓક્ટોબરના રોજ થનારા આતિફ અસલમના કોન્સર્ટને મંજૂરી પરત લેવાની માગ કરી હતી.

ટોપ સ્ટોરી

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....

'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget