શોધખોળ કરો

Entertainment News Live: જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' આજે રિલીઝ, મજબૂત ઓપનિંગની આશા

Entertainment News Live Updates: દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વોટર' આજે એટલે કે 16 ડિસેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ 250 મિલિયન ડૉલર્સ (2000 કરોડ રૂપિયા)માં બની છે.

Entertainment News Live: જેમ્સ કેમેરોનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ પહેલાથી જ ઘણી ચર્ચામાં રહી છે. આ હોલિવૂડ ફિલ્મને લઈને દર્શકોમાં એટલો ક્રેઝ છે કે ભારતમાં તેનું રેકોર્ડ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. તેથી આશા છે કે શરૂઆતના દિવસે જ આ ફિલ્મ જબરદસ્ત કલેક્શન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કમાણીના મામલે 'અવતાર 2' માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમનો રેકોર્ડ તોડી શકે છે.

અવતાર 2નું રેકોર્ડ એડવાન્સ બુકિંગ થયું

અવતાર 2 એ એડવાન્સ ટિકિટ બુકિંગના મામલામાં દૃષ્ટિમ 2 અને RRR જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ગુરુવાર સાંજ સુધીના આંકડા અનુસાર, ભારતમાં ફિલ્મની વિવિધ ભાષાઓમાં લગભગ 17 કરોડ એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આશા છે કે આ ફિલ્મ શરૂઆતના દિવસે તમામ હોલીવુડ ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે.

'અવતાર 2' ની કિંમત કેટલી ?

ખર્ચની વાત કરીએ તો 'અવતાર 2' બનાવવા માટે નિર્માતાઓએ 250 મિલિયન ડોલરનો ખર્ચ કરવો પડ્યો છે. મેકર્સે વર્ષ 2009માં આવેલી 'અવતાર' માટે $237 મિલિયન ખર્ચ્યા હતા. હાલમાં આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ચર્ચા છે. આવી સ્થિતિમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડે છે તે જોવું રસપ્રદ રહેશે.આ બધાની વચ્ચે ફિલ્મના પ્રારંભિક રિવ્યુ પણ આવવા લાગ્યા છે. બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારે પણ મંગળવારે ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જે બાદ અક્ષયે ટ્વીટ કરીને ફિલ્મના વખાણ કર્યા છે અને કહ્યું છે કે તે હજુ પણ મંત્રમુગ્ધ છે. તેણે ફિલ્મને શાનદાર ગણાવી હતી.

'અવતાર 2' ભારતમાં આ ભાષાઓમાં રિલીઝ

અંગ્રેજી ઉપરાંત ફિલ્મ 'અવતાર: ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બર, 2022ના રોજ દેશભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓમાં રિલીઝ થશે. આ વખતે ફિલ્મમાં માનવીઓ અને પાંડોરાના રહેવાસીઓ વચ્ચે પાણીની અંદરની લડાઈ જોવા મળશે, જે ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, 'અવતારઃ ધ વે ઓફ વોટર' 250 મિલિયન ડોલરમાં બનાવવામાં આવી છે. તેના પાછલા ભાગમાં વિશ્વભરમાં $2.9 બિલિયન એકત્રિત થયા હતા, જે હજુ પણ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget