શોધખોળ કરો

Avengers Endgame Box Office: કમાણીની આવી સુનામી ભારતમાં ક્યારેય નહીં જોઈ હોય

શુક્રવારથી લઈને રવિવાર સુધીની કમાણીની વાત કરીએ તો માર્વલ સ્ટૂડિયોની આ ફિલ્મે 157 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી છે.

નવી દિલ્હીઃ હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સઃ એંડગેમ રિલીઝના દિવસથી જ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રીહ છે. ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મે ઓપનિંગ ડે પર કમાણીનો ઈતિહાસ રચ્યા બાદ હવે ત્રણ દિવસમાં સૌથી વધારે કમાણી કરનારી હોલિવૂડ ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો છે. Avengers Endgame Box Office: કમાણીની આવી સુનામી ભારતમાં ક્યારેય નહીં જોઈ હોય બોક્સઓફિસઇન્જિયા.કોમના અહેવાલ અનુસાર વીકેન્ડ પર ફિલ્મે અંદાજે 104 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શનિવારે ફિલ્મે 51.25 કરોડ રૂપિયાની કમાણી કરી તો રવિવારે આ આંકડો 53 કરોડ રૂપિયાની આસપાસ રહ્યો છે. શુક્રવારથી લઈને રવિવાર સુધીની કમાણીની વાત કરીએ તો માર્વલ સ્ટૂડિયોની આ ફિલ્મે 157 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરી છે. Avengers Endgame Box Office: કમાણીની આવી સુનામી ભારતમાં ક્યારેય નહીં જોઈ હોય એવેન્જર્સઃ એંડગમે ભારતીય બોક્સ ઓફિસ પર વિતેલા વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોરની ત્રણ દિવસની કમાણીની સામે 67 ટકા વધારે કમાણી કરી છે. જાણકારો અનુસાર જો નવા સપ્તાહના શરૂઆતના દિવસોમાં પણ ફિલ્મ આ રીતે તાબડતોડ કમાણી કરશે તો ફિલ્મ ટૂંકમાં જ નવો રેકોર્ડ બનાવી દેશે.

ટોપ સ્ટોરી

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ

બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન

'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

Embed widget