શોધખોળ કરો

આયુષ્માનની 'શુભ મંગલ જ્યાદા સાવધાન'એ બીજા દિવસે કરી શાનદાર કમાણી,જાણો ક્લેક્શન

આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.

મુંબઈ: આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે બે દિવસમાં જ 20 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને 9.55 કરોડની ઓપનિંગ મળી હતી. ફિલ્મમાં આયુષ્માન ગેની ભૂમિકામાં છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ આયુષ્માનની ફિલ્મે બીજા દિવસે 11.08 કરોડની કમાણી કરી છે. ફિલ્મને 9.55 કરોડની ઓપનિંગ મળી હતી. બે દિવસમાં ફિલ્મે 20.63 કરોડની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર હિતેશ કેવલ્યની આ ફિલ્મમાં નાનકડાં શહેરની વાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાન, જીતેન્દ્ર કુમારને પ્રેમ કરે છે. તેઓ પોતાના પ્રેમને મેળવી શકે છે કે પછી પરિવારના દબાણ સામે લાચાર થાય છે, તે વાત ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મમાં કોમેડીની સાથે સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ

Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન

Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી

કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે

...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન

1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ

Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?

Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર

Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?

Embed widget