શોધખોળ કરો

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક ગે વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં આયુષ્માન ખુરાનાને એક શખ્સ પૂછે છે કે, તમે ક્યારે નક્કી કર્યું કે ગે બનશો. આ ટ્રેલરમાં ડાયલોગ્સ પણ મજેદાર છે. બેકગ્રાઉન્ડમાં 'પ્યાર બિના ચેન કહા રે...' ગીત વાગી રહ્યું છે. ટ્રેલર તમને ખૂબ હસાવશે. ટ્રેલરમાં નીના ગુપ્તા કહી રહી છે કે, સુપ્રિમ કોર્ટ જે ફટાકડા પર ચર્ચા કરી રહી છે, તે પોતાના આંગણામાં ફૂટી રહ્યાં છે. આયુષ્યમાને પોતાના લૂકમાં પણ બદલાવ કર્યો છે. તે નાકમાં નાની રિંગ પહેરેલો દેખાય છે. ટ્રેલર રિલીઝ થતા જ જબરદસ્ત વાયરલ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું. જેમાં આયુષ્માનને જિતેન્દ્રના ખોળામાં બેસેલો દેખાડાયો છે. જેણે દુલ્હાનો ડ્રેસ પહેર્યો છે. આયુષ્માન આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે. તેણે કહ્યું કે, એક મનોરંજક ફિલ્મ હોવાના નાતે તેને વધુ લોકો સુધી પહોંચાડવી અને તેમનુ મનોરંજન કરવાનું પસંદ કરીશ. ઉલ્લેખનીય છે કે, બધાઈ હો બાદ આ ફિલ્મમાં આયુષ્માન ફરીથી નીના ગુપ્તા અને ગજરાજ રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં મનુ ઋષિ અને સુનીતા રાજવાર પણ મહત્વની ભૂમિકામાં છે. ભૂમિ પેંડનેકર પણ આ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડાયરેક્ટર હિતેશ કેવલ્યા છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને આનંદ એલ રોય કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget