શોધખોળ કરો
હિન્દી ફિલ્મોના આ ઓછા જાણીતા એક્ટરની ફિલ્મે તોડ્યો 'બાહુબલી'નો રેકોર્ડ, જાણો વિગત
1/5

25 કરોડમાં બનેલી આયુષ્યમાન ખુરાની ફિલ્મ બધાઇ હો 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. અત્યાર સુધી 132 કરોડની કમાણી કરી ચૂકી છે, આ સાથે બધાઇ હો ફિલ્મે ‘બાહુબલી’નો પણ રેકોર્ડ તોડી દીધો છે.
2/5

એટલું જ નહીં ગુરુવારે રિલીઝ થયેલી ‘2.0’ના બૉક્સ ઑફિસ કલેક્શનની પણ બાહુબલી સાથે તુલના થવા લાગી હતી. જોકે, આ બધાની વચ્ચે ઓછા જાણીતા એક્ટર આયુષ્યમાન ખુરાનાએ પોતાની ફિલ્મ બધાઇ હો એ રેકોર્ડ તોડી નાંખ્યો છે. આયુષ્યમાનની ફિલ્મ આવા રેકોર્ડ તોડશે તેની કોઇએ કલ્પના પણ ન હતી કરી.
Published at : 03 Dec 2018 10:20 AM (IST)
Tags :
Ayushmann KhurranaView More





















