શોધખોળ કરો
બૉલીવુડના આ એક્ટરની પત્નિનું પણ થયેલું સેક્સ્યૂઅસ હેરેસમેન્ટ, તેના કારણે પ્રેમી ટચ કરતો તો પણ ડરી જતી......
1/5

હું પોતાના બૉયફ્રેન્ડની સાથે પહેલીવાર ડેટ કરવાને લઇને આયુષ્યમાન સાથે લગ્ન કર્યા બાદ પણ ફિઝીકલ ટચને લઇને ડરેલી રહેતી હતી. મારા મનમાં એ ડર ઘૂસી ગયો હતો, એ ડર પહેલુ બાળક થયા પછી પણ મારા મનમાં હતો. ખબર નથી મારી સાથે બાળપણમાં ઘટેલી આ ખરાબ ઘટના વિશે આયુષ્યમાન અને મારા પરિવારને જણાવી, પછી આયુષ્યમાનના પ્રેમ અને કેરને લઇને બધુ બરાબર થઇ ગયુ.
2/5

ઘણીવાર એવુ બને છે કે તમારા નજીકના સંબંધીઓ જ ઢોંગી નીકળે છે. હું દુઆ કરુ છુ કે કોઇની પણ સાથે આવુ ના થાય, સમાજમાં એવો માહોલ ના બને કે કોઇને શોષણ સહન કરવુ પડે.
Published at : 14 Nov 2018 09:58 AM (IST)
Tags :
MeTooView More





















