શોધખોળ કરો

ટાઈગર શ્રોફની ‘બાગી 3’ને બીજા દિવસે બોક્સ ઓફિસ પર લાગ્યો ઝટકો, જાણો કલેક્શન ?

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી 3 ’ને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી.

મુંબઈ: ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી 3 ’ને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી. બાગી 3એ પ્રથમ દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કલેક્શનને આ વર્ષની સૌથી મોટી અપનિંગ માનવામાં આવી રહ્યું છે. અહમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ બાગી 3 શનિવારે બીજા દિવસે 16.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા ફિલ્મે શુક્રવારે પ્રથમ દિવસે 17.50 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે બે દિવસમાં 33.53 કરોડની કમાણી કરી લીધી છે. બાગી 3એ પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ મળી હતી, પરંતુ બીજા દિવસે કમાણી પર થોડી અસર જોવા મળી છે. ‘બાગી 3 ’દુનિયાભરમાં 5,500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મ ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે બિઝનેસ એનાલિસ્ટ્સનું માનવું છે કે, કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ શાનદાર કલેક્શન કરવામાં સફળ થઈ શકી નથી.

ટોપ સ્ટોરી

ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ

ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ

Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'

અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?

Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય

Embed widget