શોધખોળ કરો

‘બાહુબલી’ પ્રભાસ સાથે લગ્નને લઈને આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, આ વાતની જોઈ રહી છે રાહ...

1/6
 પ્રભાસે કહ્યું કે, હું ખુશ છું કે લોકો મને આટલો પસંદ કરે છે. પરંતુ મારી ફીમેલ ફેન્સે પરેશાન થવાની જરૂર નથી કારણ કે હાલમાં લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી.

2/6
 તેણે કહ્યું કે, હું જીવનમાં તેની રાહ જોઈ રહી છું જેને હું પસંદ કરું. મને સારું લાગે છે જ્યારે લોકો મારા લગ્નને લઈને આટલો રસ દાખવી રહ્યા છે.

3/6
 પ્રભાસે કહ્યું કે, પહેલા મને આ પ્રકારના અહેવાલ વાંચીને ખરાબ લાગતું હતું કે આખરે આવું કોઈ કેવી રીતે લખી શકે? પરંતુ મને હવે આ બધુ સામાન્ય લાગે છે.

4/6
અનુષ્કાએ કહ્યું પ્રભાસ અને હું સારા મિત્ર છીએ. પરંતુ તેનાથી આગળ કશુ જ નથી.

5/6
 અનુષ્કાએ પોતાના સંબંધને લઈને પ્રભાસ પણ પહેલા સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેણે કહ્યું હતું કે, મને આશા હતી કે મારું નામ કો સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે જોડવામાં આવશે. જ્યારે કોઈ એક્ટર સતત એક જ ફીમેલ એક્ટ્રેસ સાથે બેથી વધારે ફિલ્મમાં કામ કરે છે ત્યારે આ પ્રકારની અફવા એ સામાન્ય બાબત છે.

6/6
બાહુબલી પ્રભાસના લગ્નના અહેવાલ ફરી ચર્ચામાં છે. હાલમાં તેના અંકલે પોતાના જન્મદિવસ પર જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષે લગ્ન કરી લેશે. જોકે તેણે એ જણાવ્યું ન હતું કે પ્રભાસ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બાહુબલીમાં પ્રભાસની કો સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથેના અહેફરના અહેવાલ બહાર આવ્યા હતા. હવે અનુષ્કાએ પ્રભાસ સાથે લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget