શોધખોળ કરો

બાહુબલિના આ એક્ટરની થઈ ગઈ છે આવી હાલત, ફોટો જોઈને ટેન્શનમાં આવી ગયા ફેન્સ

રાણા દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો છે જેમાં તે એક બ્રાન્ડનું પ્રમોશન કરતો દેખાય છે.

નવી દિલ્હીઃ ફિલ્મ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવીને જાણીતા થયેલ સાઉથના એક્ટર રાણા દગ્ગુબાતીની એક તસવીર હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં રાણા ખૂબ જ દુબળા પાતળા જોવા મળી રહ્યા છે. બાહુબલીમાં દમદાર બોડીને કારણે ચર્ચામાં રહેલ રાણાની આ તવીર જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા છે. રાણા દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો છે જેમાં તે એક બ્રાન્ડનું પ્રમોશન કરતો દેખાય છે. હલ્ક જેવી બૉડી બનાવનાર રાણા દગ્ગુબાતી આ ફોટામાં ખાસ્સો સ્લિમ લાગે છે. આ ફોટા બાદ ચાહકો જુદી જુદી અટકળો લગાવી રહ્યા છે. ફોટાના કોમેન્ટ સેક્શનમાં લોકો પૂછી રહ્યા છે કે તે કેમ આટલો નબળો લાગી રહ્યો છે? અમુક લોકોને તો ફોટો જોઈને આંખો પર વિશ્વાસ નથી થતો.
View this post on Instagram
 
Who says a man's lifestyle is affordable? Especially when you’re a Millennial. But I’ve now got a clear winner for life, #HDFCBankMillennia - A card that pays you to spend. So that football night with friends and lots of pizza? You’re In. Those Shoes? You’re Buying Them. To get your HDFC Bank Millennia Card DM @hdfcbank, cause it’s your life…#SpendItWell Powered by @mastercardindia

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

થોડા દિવસો પહેલા રાણાએ પોતાની બીમારી અંગે કહ્યું કે, “આ ન્યુઝ પાયાવિહોણા છે. હું આ અંગે સ્પષ્ટતા કરી થાકી ગયો છું. હું એકદમ ફિટ અને મજામા છું. મારા ખ્યાલથી મારી તબિયત ખરાબ થવાનો ટોપિક બહુ જ બોરિંગ છે. પરંતુ મને એ વાતની ખુશી છે કે લોકો મને આટલો પ્રેમ કરે છે અને મારી ચિંતા કરે છે.” રાણાએ કહ્યું કે તે તેની બિગ બજેટ ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામ કરી રહ્યો છે. ફિલ્મનું નામ હિરણ્યકશ્યપ છે. આ એક ધાર્મિક ફિલ્મ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Embed widget