શોધખોળ કરો

બાહુબલી-2ના લીક વીડિયોમાં ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ સવાલનો જવાબ છે?

1/7
યુ ટ્યુબ પર જે વીડિયો ફરતો થયો છે તેમાં ફિલ્મનો હીરો પ્રભાસ સૈનિકો સાથે લડતો દેખાય છે. નિર્દેશક તેને સૂચનો આપે છે ને એ પ્રકારના ફિલ્મના શૂટિંગનાં દૃશ્યો પણ છે. આ ઉપરાંત ફિલ્મની હીરોઈન અનુષ્કા શેટ્ટીની એક ઝલક પણ આ વીડિયોમાં જોવા મળે છે.

2/7
હૈદરાબાદઃ બાહુબલી-2 ફિલ્મનો ફિલ્મ ચાહકો બેતાબીથી ઈંતજાર કરી રહ્યા છે ત્યારે બાહુબલિના ક્લાઈમેક્સનો 9 મિનિટનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ફિલ્મી ચાહકોમાં આ વીડિયો વિશે ભારે ઉત્સુકતા પણ છે કેમ કે એવો દાવો થાય છે કે બાહુબલીને લગતા સૌથી મોટા રહસ્યનો તેમાં ખુલાસો કરાયો છે.

3/7
આ ચર્ચાના કારણે લોકો યુ ટ્યુબ પર આ વીડિયોને સતત સર્ચ કરી રહ્યા છે. બીજી ચર્ચા એવી છે કે જે વીડિયો લીક થયો છે તેમાં બાહુબલીને કટપ્પા મારે છે તે પહેલાંના સીન છે તેથી તેમાં‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ એ સવાલનો જવાબ નથી મળતો.

4/7
આ ઉત્સુકતાનો અંત બાહુબલી-2ના ક્લાઈમેક્સના વીડિયોથી આવી ગયો છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. અઢી-અઢી મિનિટના બે વીડિયો સોશિયલ મીડિયા પર ફરે છે તેમાં કટપ્પા બાહુલીને કેમ મારે છે તેનો ખુલાસો કરાયો હોવાની ચર્ચા છે.

5/7
બાહુબલી-2નું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે પણ ફિલ્મના નિર્દેશક રાજા મૌલીએ ફિલ્મની સ્ક્રીપ્ટને સસ્પેન્સ રાખી છે. તેના કારણે ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ એ સવાલનો જવાબ નથી મળ્યો. તેના કારણે પણ આ ફિલ્મ વિશે લોકોમાં ઉત્સુકતા વધી છે.

6/7
આ સંજોગોમાં ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ એ સવાલનો જવાબ બાહુબલી-2 રીલીઝ થાય ત્યારે જ મળે. ફિલ્મના નિર્દેશકે એ રીતે બાહુબલી-2 ફિલ્મ વિશે લોકોમાં ભારે ઉત્સુકતા પેદા કરી દીધી છે અને લોકો આ સવાલનો જવાબ મેળવવા માટે આ ફિલ્મ જોવા આતુર છે.

7/7
બાહુબલી ફિલ્મી રીલીઝ થઈ એ પછી આ ફિલ્મ જોનારા લોકોને એક સવાલ સતાવતો હતો કે, ‘કટપ્પાને બાહુબલી કો ક્યું મારા?’ બાહુબલીનો વફાદાર કટપ્પા બાહુબલીને મારી નાંખે છે એ દૃશ્ય સાથે બાહુબલી ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

Embed widget