શોધખોળ કરો

'બાહુબલી' કરશે લગ્ન ? એક્ટર ક્યારે કરી રહ્યો છે લગ્ન ને શું છે પ્લાનિંગ, જાણો

એક્ટર પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ રાધે શ્યામમાં એક્ટ્રેસ પૂજા હેગડે સાથે દેખાશે.

Bahubali fame actor Prabhas Marriage: ‘બાહુબલી’ એક્ટર પ્રભાસ (Prabhas)ના લાખોમાં ફેન્સ છે, અને તેના ફેન્સને તેના લગ્નનો ઇન્તજાર છે, પરંતુ હવે 42 વર્ષીય પ્રભાસે પોતાના લગ્ન અંગે ખુદ ખુલાસો કર્યો છે. રણબીર અને આલિયાના લગ્ન બાદ જ્યારે તેના ફેન્સે સવાલો કર્યા કે પ્રભાસ ક્યારે લગ્ન કરી રહ્યો છે, તો એક્ટરે પોતાની દુલ્હનિયા અને મેરેજ પ્લાનિંગ વિશે વાત કરી છે.  

આમ તો એક્ટર પ્રભાસનુ નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યુ છે, પરંત બાહુબલી એક્ટર પ્રભાસે ક્યારે પણ પોતાના લગ્ન વિશે વાત કરી નથી.  

એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું કે, જ્યારે લોકો મને પુછે છે કે લગ્ન ક્યારે કરો છો, તો મને ખબર હોય છે તે મને ખુબ પ્રેમ કરે છે, અને મારા સારા માટે પુછે છે, આ સામાન્ય વાત છે. જો હું તેમની જગ્યાએ હોઉં તો પણ આ જ વાત કરીશ. જ્યારે મારી પાસે આ વાતનો જવાબ હશે ત્યારે ખરેખરમાં તેની જાહેરાત કરી દઇશ. 

ઉલ્લેખનીય છે કે એક્ટર પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ રાધે શ્યામમાં એક્ટ્રેસ પૂજા હેગડે સાથે દેખાશે. આ પછી તેની આગલી ફિલ્મ આદિપુરુષ પણ છે, જેનો ફેન્સ ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. 

આ પણ વાંચો........ 

ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”

Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ

ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર

કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ

ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...
Embed widget