શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઇન્સ્ટાગ્રામ પર આવતા જ છવાઈ ગયો આ એક્ટર, બનાવ્યો આ રેકોર્ડ!
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ, સાઉથ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
![ઇન્સ્ટાગ્રામ પર આવતા જ છવાઈ ગયો આ એક્ટર, બનાવ્યો આ રેકોર્ડ! bahubali fame actor prabhas instagram account 7 million followers ઇન્સ્ટાગ્રામ પર આવતા જ છવાઈ ગયો આ એક્ટર, બનાવ્યો આ રેકોર્ડ!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/15130321/1-baahubali-2Prabhas-BaahubaliBaahubali-The-Conclusionprabhas-baahubali-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ, સાઉથ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. પ્રભાસ માટે વર્ષ 2019 ખૂબ જ મહત્ત્વનું છે. તે સાહો ફિલ્મ દ્વારા પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જોકે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધારે એક્ટિવ નથી. હવે પ્રભાસે પોતાના ફેનની માગ પર પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. એકાઉન્ટ બનાવ્યા બાદ મોટી સંખ્યામાં તેમના ફેન્સ તેમના એકાઉન્ટ સાથે જોડાઈ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યાના થોડા જ સમયમાં પ્રભાસના સાત લાખ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. અને ખાસ વાત તો એ કે પ્રભાસે હજી સુધી પોતાના એકાઉન્ટમાં એક પણ ફોટો શેર કર્યો નથી. આ પહેલા આવું ક્યારેય નથી બન્યું કે આટલા ઓછા સમયમાં કોઈ સાઉથ ઈન્ડિયન અભિનેતાના આટલા બધા ફોલોઅર્સ થઈ ગયા હોય. જણાવીએ કે, આવું ક્યારેય નથી બન્યું જ્યારે આટલા ઓછા સમયમાં કોઈ પણ સાઉથ ઇન્ડિયન કલાકારને આટલા વધારે ફોલોઅર્સ મળ્યા હોય.
![ઇન્સ્ટાગ્રામ પર આવતા જ છવાઈ ગયો આ એક્ટર, બનાવ્યો આ રેકોર્ડ!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/15130605/prabhas.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)