શોધખોળ કરો

અનુષ્કા શેટ્ટી સાથેના રિલેશન પર પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી અમારા......

છેલ્લા ઘણા સમયથી અનુષ્કા સાથે પ્રભાસની ડેટિંગની ખબરો ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે પ્રભાસે મૌન તોડ્યું છે.

મુંબઈ: બાહુબલી ફેમ સુપરસ્ટાર પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની ડેટિંગની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ બન્નેની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લાજવાબ છે. એવામાં ફેન્સ પણ બન્નેને સાથે જોવા માંગે છે. થોડાક મહીના પહેલા પ્રભાસ અને અનુષ્કાના લગ્નના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે હવે આ તમામ ખબરોને લઈ પ્રભાસે પ્રતિક્રિયા આપી છે. અનુષ્કા શેટ્ટી સાથેના રિલેશન પર પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી અમારા...... પ્રભાસે આ તમામ ખબરોને અફવા ગણાવી છે. તેમણે કહ્યું, અફવાઓ માત્ર એટલા માટે હોય છે કે તે ઉડી શકે. થોડા મહિના પહિલા આ વસ્તુ બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી શરૂ થઈ ગઈ છે. અનુષ્કા અને હું છેલ્લા 11 વર્ષથી સારા દોસ્ત છે. જો અમારી વચ્ચે કંઈક હોત તો અમે શા માટે છુપાવતા. અનુષ્કા શેટ્ટી સાથેના રિલેશન પર પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી અમારા...... પ્રભાસે વધુમાં કહ્યું, મને લાગે છે કે જ્યાં સુધી અમારા બન્નેમાંથી કોઈ એકના લગ્ન નહીં થઈ જાય. ત્યાં સુધી આ અફવાઓ નહીં રોકાઈ. અનુષ્કા ખૂબસૂરત યુવતીમાંથી એક છે. તેણે દેવસેનાની ભુમિકા નિભાવી છે. દર્શકોએ બાહુબલી અને તેને એક જોડી તરીકે નિહાળી છે. તેથી મને નથી ખબર કે આ અફવાઓને કોઈ રીતે રોકવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!

ABP Premium

વિડિઓઝ

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામનેHun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!
Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?

રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત

Embed widget