શોધખોળ કરો
Advertisement
નવેમ્બરમાં પૂર્ણ થશે ‘બાહુબલી 2’ નું શુટિંગ, આ તારીખે થઈ શકે છે ટ્રેલર રિલીઝ
નવી દિલ્લી: 2017ની બહુ ચર્ચિત ફિલ્મ ‘બાહુબલી 2’ નું શુટિંગ પૂર્ણ થવામાં છે. હૈદરાબાદમાં ફિલ્મના ક્લાઈમેક્સની શુટિગ ચાલુ છે. આ શુટિંગ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. બાહુબલીની સિક્વલ માટે તેના ચાહકોએ હવે વધારે રાહ જોવી નહી પડે. આ ફિલ્મના પ્રથમ પાર્ટનું ટ્રેલર ખૂબ જ પ્રચલિત થયું હતું, જ્યારે બીજા પાર્ટનું ટ્રેલર પણ રોમાંચક હોવાની આશા છે. આ ફિલ્મનું ટ્રેલર અભિનેતા પ્રભાસના જન્મદિવસ 23 ઓક્ટોબર પર રિલીઝ થઈ શકે છે. બાહુબલીએ ભારત સહિત વિશ્વભરમાં ધુમ મચાવી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર તમામ રેર્કોડ તોડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement