શોધખોળ કરો

બૉલીવુડ સેલેબ્સને લાગ્યો #BalaChallengeનો ચસ્કો, જુઓ શેર થયેલા મજેદાર VIDEO

અક્ષય કુમાર પર ફિલ્માવેલુ અતરંગી ગીત 'શૈતાન કા સાલા' ગયા અઠવાડિયે રિલીઝ થઇ ચૂક્યુ છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફૂલ 4' ટુંકસમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલરને લઇને દર્શકો તરફથી ખુબ સારા રિએક્શન મળી રહ્યાં છેસ, પણ આજકાલ ફિલ્મનુ એક ગીત ખુબ વાયરલ થઇ રહ્યું છે. અક્ષય કુમાર પર ફિલ્માવેલુ અતરંગી ગીત 'શૈતાન કા સાલા' ગયા અઠવાડિયે રિલીઝ થઇ ચૂક્યુ છે. ગીત રિલીઝ થયાના થોડાક સમય બાદ સોશ્યલ મીડિયા પર '#BalaChallenge' જોરદાર ટ્રેન્ડ થઇ રહ્યું છે, દરેક આ ચેલેન્જને પુરી કરી રહ્યું છે. આ લિસ્ટમાં અક્ષય કુમારથી લઇને કરિના કપૂર, વરુણ ધવન સહિતના સ્ટાર સામેલ છે.
View this post on Instagram
 
#TheBalaChallenge from #Housefull4 has taken over and how with everyone turning into a #ShaitanKaSaala. Sharing with you all a compilation of the best of the best ????‍???? #SajidNadiadwala @riteishd @iambobbydeol @kritisanon @hegdepooja @kriti.kharbanda @farhadsamji @wardakhannadiadwala @foxstarhindi @nadiadwalagrandson @tseries.official

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આને શેર કરતાં અક્ષય કુમારે લખ્યુ- હાઉસફૂલ 4ની બાલા ચેલેન્જ દરેક જગ્યાએ દેખાઇ રહી છે, આના કેટલાક મજેદાર વીડિયો અહીં શેર કરી રહ્યો છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget