શોધખોળ કરો

માસ્ટરબેશન સીન પહેલા નર્વસ હતી આ એક્ટ્રેસ, ગુગલમાં જોયું કે કઈ રીતે કરવું

કિયારાએ નેહા ધૂપિયાનો શો 'નો ફિલ્ટર નેહા' માં કહ્યું હતું કે તેન કેવો ક્લાઈમેક્સ સીન શૂટ કર્યો.

નવી દિલ્હીઃ બર્થ ડે ગર્લ કિયારા અડવાણી વર્ષ 2014માં બોલિવૂડ ડેબ્યુ કરી ચૂકી છે અને અત્યાર સુધીમાં તેણે 8 જેટલી ફિલ્મો આપી છે. એની બે ફિલ્મો એવી છે કે જે કોઈ ભૂલી શકે એમ નથી. પહેલી એ શોર્ટ ફિલ્મ કે જે લસ્ટ સ્ટોરીઝનો હિસ્સો હતી. કે જેમાં કિયારા માસ્ટરબેશનનો સીન કરીને ખુબ ચર્ચામાં આવી હતી. કિયારા અડવાણીનાં કરિયરની બીજી હિટ ફિલ્મ એટલે કબીર સિંહ કે જે પણ ઘણા વિવાદો વચ્ચે સુપર હિટ રહી. કિયારાએ નેહા ધૂપિયાનો શો 'નો ફિલ્ટર નેહા' માં કહ્યું હતું કે તેન કેવો ક્લાઈમેક્સ સીન શૂટ કર્યો. કિયારાએ કહ્યું કે તે વાઇબ્રેટર વાળા સીન પહેલા તે એકદમ નર્વસ હતી. અભિનેત્રીએ કહ્યું કે કરણે આ સીન કરવા માટે મને ઘણી રીતો જણાવી. તે ઇચ્છતો હતો કે હું સીન ફ્રીમા કરુ. કરણે કહ્યું કે સ્ક્રીન પર વાઈબ્રેટર વાળા સીનનો નાનકડો જ હિસ્સો બતાવવામાં આવશે. માસ્ટરબેશન સીન પહેલા નર્વસ હતી આ એક્ટ્રેસ, ગુગલમાં જોયું કે કઈ રીતે કરવું કરણ એવું નહોતો ઈચ્છતો કે હું આ સીન પર હસુ. આ સીન કરવાનાં એક દિવસ પહેલા હું ખુબ નર્વસ હતી. ખરેખર આ સીન કરવા માટે મે ગુગલનો સહારો લીધો હતો. ગુગલમાં જોયું કે આખરે આ વાઈબ્રેટરનો ઉપયોગ કઈ રીતે કરવો. મે અમુક ફિલ્મો પણ જોઈ કે આ વસ્તું આખરે શું છે. કિયારાએ કહ્યું કે કરણે તેમને સલાહ આપી હતી કે તે આ સીન ઇમાનદારીથી કરે. કિયારાને તેના સીન વિશે એટલો વિશ્વાસ હતો કે તેણે આ ફિલ્મ તેના પરિવાર સાથે પણ જોઈ હતી. કિયારાએ કહ્યું, 'મારી દાદી સાથે રહેવા આવી હતી. આ ફિલ્મ તે જ સમયે નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી. મેં આ ફિલ્મ મારા માતાપિતા સાથે પણ જોઈ હતી. તમામને તે ખૂબ પસંદ આવી. તેને આવા સીન્સથી કોઇ ફરક પડ્યો નહીં. જ્યારે મેં આ ફિલ્મ સાઇન કરી ત્યારથી તેઓને મે તેના માટે તૈયાર કર્યા હતા.'

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
Embed widget