શોધખોળ કરો

16 કરોડની કારના માલિક છે વિરાટ-અનુષ્કા, જાણો બન્ને પાસે કેટલી છે પ્રોપર્ટી

1/9
 અનુષ્કાની સંપત્તિની વાત કરીએ તો તે અંદાજે 220 કોરડ રૂપિયાની માલિક છે અનુષ્કા. આવનારા થોડા વર્ષોમાં અનુષ્કાની કમાણી 30 ટકાના દરે વૃદ્ધિ કરશે. જ્યારે તેની વાર્ષિક આવકમાં 12 ટકાનો ગ્રોથ જોવા મળશે.

2/9
 જ્યારે બીજી તરફ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ પણ સંપત્તિના મામલે ખૂબ જ મજબુત છે. 42 કરોડની પ્રોપર્ટી, 18 કરોડનું રોકાણ, 9 કરોડની છ લક્ઝરી કાર મળીને વિરાટ પાસે કુલ સંપત્તિ 390 કરોડ રૂપિયાની આસપાસ છે.

3/9
 વિરાટ-અનુષ્કાની જોડી જાહેરાતની દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બન્ને સાથે મળીને અનેક જાહેરાત કરી છે

4/9
 અહેવાલ અનુસાર જાહેરાત માટે વિરાટ-અનુષ્કાની જોડીની ઘૂબ જ માગ છે. આમ તો વિરાટ, અનુષ્કાની ફિલ્મોમાં પણ રસ લે છે. તે અનુષ્કાની ફિલ્મોના શૂટિંગ દરમિયાન સેટ પર પણ જોવા મળે છે.

5/9
6/9
ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નની અટકળો છે. જોકે બન્નેએ આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ 12 ડિસેમ્બર લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે. અનુષ્કા શર્માના પ્રવક્તાએ લગ્નના અહેવાલને ફગાવી દીધા હતા. જોકે અનુષ્કા પરિવાર સહિત વિદેશ રવાના થઈ છે. એરપોર્ટ પરની તસવીરો સામે આવી હતી.

7/9
 5 કરોડમાં એક ફિલ્મ સાઈન કરનાર અનુષ્કા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 4 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. 36 કરોડ રૂપિયાનું તેનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે. અહેવાલ અનુસાર માત્ર અનુષ્કાની પાસે જ અંદાજે 5 કરોડની લક્ઝરી કાર છે.

8/9
 વિતેલા ઘણાં વર્ષોથી એક બીજાને ડેટ કરી રહેલ આ જોડી પર્સનલ લાઈફમાં જેટલા સ્ટ્રોન્ગ છે એટલા જ પ્રોફેશનલ ફ્રન્ટ એટલે કે સંપત્તિના મામલે પણ છે. માત્ર લક્ઝરી કારની જ વાત કરીએ તો બન્ને પાસે જે કાર છે તેની કિંમત કરોડોમાં છે.

9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget